________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
આમાં વિશેષ
યાત્રામાં ઉપયાગી થાય તેવા સાહિત્યને પ્રકારે સંગ્રહ કરાયા છે તેમ જ આ પુસ્તકનું સઘળુ ય સાહિત્ય શ્રી સિદ્ધક્ષેત્રના યાત્રિકને ઉપયેાગી નિવડે એવું છે, એમ કહીએ તા ય ચાલી શકે.
આ પુસ્તિકાની આ ચોથી આવૃત્તિ છે. સુરતની શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન–પ્ર થમાલાએ આ પુસ્તિકાની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૯૬માં પ્રગટ કરી હતી. પહેલી આવૃત્તિની ૩૦૦૦થી ય વધુ નકલ જોતજોતામાં ખલાસ થઈ ગઈ અને જનતાની માગ
ણી ચાલુ રહેવા લાગી, તેથી સં. ૧૯૯૯માં એ જ સંસ્થાએ આ પુસ્તિકાની બીજી આવૃત્તિ પ્રગટ કરી, પરન્તુ તેની ય સેકડા નકલા ચપોચપ ઉપડી ગઈ. એટલે આ પુસ્તિકાની પ્રાપ્તિ દિવસે દિવસે દુર્લભ બની ગઈ અને આરાધક આત્માએને આ પુસ્તિકા ઘણી ઉપયોગી અને સાથે સાથે ખીજી આવી પુસ્તિકાના પ્રમાણમાં સસ્તી કિંમતવાળી લાગવાને લઈ ને, આ પુસ્તિકાની માગણી ચાલુ જ રહી. એના ફલસ્વરૂપ વિ. સ. ૨૦૦૬માં
▸
For Private and Personal Use Only