Book Title: Siddhachal Mahatirthadi Stavnavali Author(s): Vijaydansuri Jain Granthmala Publisher: Vijaydansuri Jain Granthmala View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સદા કાળને માટે સંપૂર્ણ સુખના છે. આ વાત લઘુકર્મી ભવ્યાત્માના જ છે અને આ વાત જેઓને જચે છે તે જિનેશ્વરદેવાની દ્રવ્યથી અને ભાવથી યધાશકય આરાધના કરવાને માટે ઉજમાલ બન્યા વિના રહી શકતા નથી. એવા ભાગ્યવાન ભવ્યાત્માઓને સહાયક બનાવવા અને એ પ્રકારે પણ આત્મનિસ્તારને સાધવાના એક પ્રયત્ન કરવાના શુભ આશયથી જ, આ લઘુ પુસ્તિકા સંગ્રહીત થવા પામી છે અને પ્રકાશિત થવા પામી છે. ભોક્તા અને દિલમાં ચે ભગવાન શ્રી આ લધુ પુસ્તિકામાં પણ, કટકેટલી વસ્તુને અને કેવી કેવી રા ંદા તથા નૈમિત્તિક ઉપયોગની વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યા છે, તેને ખ્યાલ અનુક્રમણિકા જોવાથી આવી શકશે અને તે પછી : આવા ઝીણા અક્ષરોથી આ પુસ્તિકા ક્રમ છપાઇ છે?' એ પ્રશ્નને અવકાશ રહેરો નિહ. આવી ઉપયેગી બાબતાવાળી પુસ્તિકા રાજ પાસે ને સાથે રાખવા માટે જોઈ એ. જો મોટા અક્ષરેામાં છપાવાય તેા કદ વધી For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 564