________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સદા કાળને માટે સંપૂર્ણ સુખના છે. આ વાત લઘુકર્મી ભવ્યાત્માના જ છે અને આ વાત જેઓને જચે છે તે જિનેશ્વરદેવાની દ્રવ્યથી અને ભાવથી યધાશકય આરાધના કરવાને માટે ઉજમાલ બન્યા વિના રહી શકતા નથી. એવા ભાગ્યવાન ભવ્યાત્માઓને સહાયક બનાવવા અને એ પ્રકારે પણ આત્મનિસ્તારને સાધવાના એક પ્રયત્ન કરવાના શુભ આશયથી જ, આ લઘુ પુસ્તિકા સંગ્રહીત થવા પામી છે અને પ્રકાશિત થવા પામી છે.
ભોક્તા અને દિલમાં ચે
ભગવાન શ્રી
આ લધુ પુસ્તિકામાં પણ, કટકેટલી વસ્તુને અને કેવી કેવી રા ંદા તથા નૈમિત્તિક ઉપયોગની વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યા છે, તેને ખ્યાલ અનુક્રમણિકા જોવાથી આવી શકશે અને તે પછી
:
આવા ઝીણા અક્ષરોથી આ પુસ્તિકા ક્રમ છપાઇ છે?' એ પ્રશ્નને અવકાશ રહેરો નિહ. આવી ઉપયેગી બાબતાવાળી પુસ્તિકા રાજ પાસે ને સાથે રાખવા માટે જોઈ એ. જો મોટા અક્ષરેામાં છપાવાય તેા કદ વધી
For Private and Personal Use Only