________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકનું વક્તવ્ય.
આ અનાદિ-અનન્ત સંસારમાં અનન્તાનન્ત કાળથી ચતુતિમાં ભ્રમણ કરી રહેલા અને જન્મ— જરા-મરણાદિનાં દુઃખાને ભાગવી રહેલા જીવાને માટે, દુ:ખ માત્રથી મૂકાવાતા અને શાશ્વત સુખને પામવાના એક માત્ર ઉપાય, ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આરાધના કરવી એ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે ય નિક્ષેપાએથી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આરાધના કરવા સાથે, ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના કરનારા ભવ્યાત્મા, અલ્પ
ાળમાં જ ચતુર્ગાંતિના પરિભ્રમણથી મુક્તિને પામે છે
For Private and Personal Use Only