Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકનું વક્તવ્ય. આ અનાદિ-અનન્ત સંસારમાં અનન્તાનન્ત કાળથી ચતુતિમાં ભ્રમણ કરી રહેલા અને જન્મ— જરા-મરણાદિનાં દુઃખાને ભાગવી રહેલા જીવાને માટે, દુ:ખ માત્રથી મૂકાવાતા અને શાશ્વત સુખને પામવાના એક માત્ર ઉપાય, ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આરાધના કરવી એ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે ય નિક્ષેપાએથી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આરાધના કરવા સાથે, ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના કરનારા ભવ્યાત્મા, અલ્પ ાળમાં જ ચતુર્ગાંતિના પરિભ્રમણથી મુક્તિને પામે છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 564