________________
यतिअंतिमआराधना
૨૨) પર્યતઆરાધનાકુલક -આચાર્યશ્રી રત્નસિંહસૂરિજીમ. એ મરણ સમયે કેવી ભાવના રાખવી તેનો
ઉપદેશ આપતા સુંદર કુલકની રચના કરી છે. તેની ૧૫ ગાથા છે. તેનો અર્થ "સહજ સમાધિ ભલી” માં પ્રગટ થયો છે.
આ રીતે અંતસમયની આરાધના માટે સંસ્કૃત ભાષામાં ૨૨ શાસ્ત્રો રચાયા છે. બીજા પણ હશે તેની નોંધ મળી નથી. તેની ૩૦૨૫ થી વધુ ગાથાઓ છે. ચરિત્રગ્રંથોમાં સ્થળે સ્થળે મહાપુરુષોએ કરેલી અંતિમ આરાધનાનું વર્ણન મળે છે. ગુજરાતી ભાષામાં અંતિમ આરાધના માટે પુણ્યપ્રકાશનું સ્તવન અને પદ્માવતીઆરાધના પ્રચલિત છે.
–વૈરાગ્યરતિવિજય વિ. સં. ૨૦૭૦ પોષ વદ ૧૦
શ્રુતભવન પૂણે