________________
११२
नाणायाराइ तंदुललिहणमगिद्धित्तिसारमारत्ती। लवणोत्तारण कित्तिमधम्मच्चयणं विणिद्दिनं ॥ १४॥
જ્ઞાનાચારાદિ ચોખાનો આલેખ ક૨વો૧ અમૃદ્ધિ ત્રિકસાર રૂપ આરતી (?) (ઉતારવી) કૃત્રિમ ધર્મોના
(
ત્યાગ કરવા રૂપી ભ્રૂણ ઉત્તા૨ણ બતાવ્યું છે. (૧૪)
अविहिअहम्मपरूवणजणिया जासाणापरिच्चाओ। आरत्तियउत्तारो दुगवेलं सड्ढमित्थ तुरो ॥१५॥
અવિધિ અને અધર્મની પ્રરૂપણાથી જે આશાતના થઇ હોય તેનો ત્યાગ કરવો. બે વખત આરતી ઉતારવી. અહીં શ્રદ્ધા વાજિંત્ર સમજવા (૧૫)
कुनरकुदेवदुहत्तं दुहदुग्गमणपुव्वत्तं।
अहवा अड्ढाइज्जे दीवम्मि तत्थइक्कारा॥१६॥
કુનર, કુદેવ, દુર્ભગત્વ, દુઃખ, દુર્ગતિ અને દુર્ગમન-દુર્વર્તન જે પ્રથમ કહેવામાં આવ્યું છે. (?) અથવા અઢી દ્વીપમાં તે થેઇકા૨ સમજવો (?) (૧૬)
जो
सुद्धधम्मपयडणुब्भावण परभा (मा) य गुणसमिद्धा य । मंगलपईवसेणी कायव्वा दुहतमोहोई(हरणी)॥१७॥
श्रुतदीप-१
શુદ્ધ ધર્મનો પ્રભાવ પ્રકટ કરવામાં શ્રેષ્ઠ અને સમૃદ્ધિ ખીલવવી તે રૂપી મંગળ દીવાઓની દુઃખ અને અંધકાર-અજ્ઞાન-નો નાશ ક૨ના૨ી શ્રેણી ક૨વી. (૧૭)
नीरयनिम्मलसीयलसुब्भि (सुरहि) गंधा सुहा य इच्चाई। तियकरणावंचणया बोहिफलमपुणबंधत्तं॥१८॥
૨૪ અને મેલ રહિત થવા રૂપ, શિયળ રૂપ સુગંધ અને સુખકર, ત્રણ ક૨ણની અવક્રતા (રૂપ પૂજા છે તેથી) સમકિત અને અપુનબંધત્વરૂપી ફળ મળે છે. ) (૧૮)
अणुभवरससंपुण्णा पुग्गलदव्वाण जा अणासंसा। इच्चाइ भावजणिया अडप्पयारी भवे पूया ॥ १९॥
આત્માના અનુભવ૨સથી ભરેલી પુદ્ગલ દ્રવ્યોની અનાશંસા(તે પણ) અષ્ટપ્રકારી પૂજા છે ઇત્યાદિ ભાવોને ઉત્પન્ન ક૨ના૨ી થાય છે. (૧૯)
अडमयठाणवज्जणारूवा।
दुट्ठट्ठकम्ममहणट्ठमयाए अडमंगलालिहयणं ॥ २०॥
૧. આ અર્થ સ્તવનમાં નથી
૨. અહીં સ્તવનમાં મનની નિશ્ચલતાને નૈવેદ્યપૂજા જણાવી છે તે પૂજા ચતુર્વિશતિકામાં નથી. સ્તવનમાં શ્રદ્ધા માટે અનાહત નાદ શબ્દ છે. તેમ જ શમરતિ રૂપ તાલ પણ પૂજા ચતુર્વિંશતિકામાં જોવા મળતો નથી. ત્યાર પછી સત્યનો ઘંટ વજાવવો તે પણ મૂળમાં નથી. તે પછીની ગાથાઓના અર્થ પણ સ્તવનમાં ઉતાર્યા નથી.
૩. સ્તવનમાં સ્મૃતિ ને થઇકાર જણાવ્યો છે.