________________
૪૪
ઉપસ‘હાર
આ રીતે આપણે જે જોઇ ગયા તે પરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, શાંતિદાસ શેઠની વશવેલ અમરવેલ સમાન બહુ કાલીકૂલી છે; એટલુંજ નહિ પરંતુ તે વંશમાં શ્રદ્ધાલુ, દયાલુ, દેવગુરૂભક્તિકારક ઘણા મનુષ્ય પ્રગટથા છે અને જૈન શાસનને દીપાવ્યું છે. શાંતિદાસ શેઠમાં જે પ્રભાવક ગુણા હતા, તેના વારસા તેમના વંશજોએ બરાબર સાચવ્યેા છે. હજુ પણ આ સદ્ગુણા દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ અનુસાર વધુ વધુ ખીલે, અને તેને અ નુકુળ ઉપાયા યેાજા જૈનશાસન વિશેષ મહિમાવંતુ થાય એમ અમે ઇચ્છીએ છીએ. આવા જૈનસમાજદીપક પુરૂષો પ્રકટ કરવાનું માન અમદાવાદને ધર્ટ છે, તેમજ સત્યવિજય, યશોવિજય, નૈમિસાગર આદિ પ્રખર ક્રિયાશીલ સાધુએથી પવિત્ર થવાનું માન પણ અમદાવાદને ધટે છે. અમદાવાદ જૈનપુરી હતું અને હજી પણ છે એ નિર્વિવાદ છે. મુર્શિદાબાદમાં ‘જગત્શેઠ’ તરીકે પ્રસિદ્ધ થયેલું કુટુંબ જૈન હતું, તેવીજ રીતે અમદાવા ૬માં ‘જગત્શેઠ’ તરીકે શાંતિદાસ શેઠનું કુટુંબ પ્રસિદ્ધ થયેલ છે અને તેમાંની એક ‘નગરશેઠ' ની ઉપમા વંશપર પરાથી આવેલી હજી ભાગવ્યે જાય છે.
આવા મહાન પ્રભાવક કુટુંબમાં થયેલ પ્રભાવક પુરૂષોનાં ચરિત્રા, ખાસ મનન કરવા લાયક છે અને તે પરથી સમજી શકાશે કે ગુજરાત દેશની (ભારતવર્ષની) આબાદી કરવા માટે જૈનાએ કેવી અપૂર્વ સેવા આત્મભાગથી બજાવી હતી. ગુજરાતના પૂર્વ રાજા મહાન ખ્યાતિવાળા થઈ ગયા હતા અને તેના મંત્રી જેના હતા. જેવા કે ઉદયન, બાહડ, વસ્તુપાલ, તેજપાલ આદિ. વનરાજ, સિદ્ધરાજ, દુર્લભરાજ આદિ રાજા જૈનધર્મને પ્રેમપૂર્વક આદરમાન આપનાર હતા. કુમારપાળ રાજા તેા જૈન હતા. ગુજરાતમાં પશુ પક્ષીના સંહાર કે શિકાર ન થાય એવી ગિત ઘોષણા–અમારિપડહ પણ જૈનાએ–જના દ્વારાજ વજડાયેલ છે, અને તેને પરિણામે આખા ભારતવર્ષમાં ક્રૂત ગુજરાતમાંજ હાલ પણ માંસ ત્યાગ, મુસલમાન, ક્ષત્રિયા, રજપૂતા, અને ભીલ આદિ કામ ખાદ કરતાં-સર્વત્ર નિરકુશ ધર્મોના તરીકે વર્તનમાં રહેલ છે. ઇત્યાદિ.
શાંતિદાસ શેઠથી સ્થપાયલા સાગર ગચ્છમાંથી કેટલાક મહામુનિયાના રાસ આપવામાં આવ્યા છે, તેમજ તે સાગરગચ્છના હતા, તેથી સાગરગચ્છના મુનિયાનું પણ પ્રસંગેાપાત વર્ણન કરવામાં આવ્યું છે. શાંતિદાસ શેઠના સમયમાં શ્રી સત્યવિજયજી પન્યાસ ક્રિયાધારક થયા, તેથી અને તેમના રાસ મ