Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 1
________________ ******** EEEEEEEEEEEEEEEEE6666666666566666666666666 સાભાર-અર્પણ. શ્રી રાજનગરના નગરશેઠ, કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈ, અમદાવાદ. શ્રી સકળ જૈન સઘના હિતસ્ત્રી, અને જૈન સંઘને સતત સહાય આપનારા આપના પૂર્વજ અને આપની સાતમી પહેડી ઉપર થયેલા આસવાલ કુળદીપક શેઠ શાન્તિદાસનું નામ આખી જૈન આલમમાં મશહૂર છે. તે પ્રતાપી પુરૂષના આપ વંશજ હાઇ નગરશેઠની અપૂર્વ પદવીને શાલાવા છે, તે સમયે તે મહાન્ પુરૂષનું અનુપમ અને અનુકરણીય જીવનચરિત્ર તથા તેમના સમયના જૈન ધર્મના ઇતિહાસ પુસ્તકરૂપે પ્રકટ કરવાના અમારા મનમાં દસ‘કલ્પ થયે તેને આપે ઉત્તેજન તથા સહાય આપ્યાં, એ વિચાર ધ્યાનમાં રાખી આ પુસ્તક જનસમૂહ આગળ રજુ કરતાં આપને અર્પણ કરવામાં આવે છે. આપ પણ આપના પૂર્વજોના મહાન્ પગલે જૈન ધર્મના ગારવમાંકૃત્યા કરી–વધારો કરશેા. લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ਡਰਰਰਰਰਰੇ8229ਡੇਡੇਏਏਏਏਡੇਏਡੇਏਡੋਡੇਰਏਏਏਏਏਏਏਏਏਏਏ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 414