Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 392
________________ ૨૪૬ પૂરતી મન સાગર ભવહિ એક ચંગ, પૂરેમસ વિડિજાયુ સુત શુભ અંગ; મનમાં હરખી માતા પરિઅણુ ધરિણરંગ, ગાવે પીપલડી ગેરંગી કરે જંગ. ૨૧ વાજે અતિ વાજા જાતાંનિજ દરબાર, બંદીજન બેલે જુવો સુત જગચાર. આવે અખાનાનાવિધતિણિવાર, વરમૂહૂર્ત પૂછીદીધું નામ વિચાર.રર રઢીઆળે નાનાનજી ચિરંજી, કુલમડન કુંવરકુલ સિંધુર કુલદી કુલ પાયવ કહીએ કુલચંદ, કુલતારક કુળ કેકિલ માકંદ. ૨૩ કુળ શોભાકારી પર ઉપકારી એહ, કુળને રખવાળ સુંદર અતિ સનેહ. કુળવાંછિત પૂરક કુળમેએણીવરમેહ, વિધિએ કુંઅરજી ચંપકવર્ણ દેહ, ૨૪ ધવલે પક્ષે ધૂનુવાધિ વિધુ વિસ્તાર, મકરે રવિહુનુ દિન વધે અતિ વિસ્તાર ઉત્તમ જન કેરા પ્રેમ જેમ અધિકાર, પશ્ચિમ દિન વધે છાયા તેમ કુમાર. ૨૫ એણિપરી વધે તાવુલ્યાં આઠ વર્ષ, પિશાલે પઢવા મૂક્યા ધરીય જગીશ; પંડિત પદ કહેતાં મનમાંહી નાણે રીસ, વિદ્યા ભણી આવ્યા માયા દીએ આશીષ. ૨૬ અવસરે વળી તેણે વેળે લબ્ધિસાગર ઉવઝાય, વિચરતાં માતા મયગલ જિમઠવિ પાય; કેડાં કુંઅરને લે વદે વાષિરાય, ભવસાગર તરવા સાચે એહ ઉપાય. ર૭ ગુરૂ દેશના સુણી જાણ્યું અસ્થિર સંસાર, મને ચિંતવે મને મળીઆ ગુરૂ અણગાર; દય નંદન સાથે સંયમલેઈઉદાર, ગુરૂરાજ સંઘતે વસુધા કરે વિહાર.૨૮ ઢાળ ૨ જી, જય જય એ. અભ્યાસ, પંડિત અને વાચક પદવી. લબ્ધિસાગર સદ્ગુરૂની પાસે, વિનયવત વિદ્યા અભ્યાસે; વૈરાગ્યે મન વાસે–જયજય એ, ૨૯ પ્રથમાચાર વિચાર વિશે, આવે તે તે જે જે દેખે, મધુર વચન મુખ ભાખે. જય જય એ ૩૦ જે આગમ કહિયા પણ ચાલી, તિષ સાહિત્ય છંદ રસાલી; બાલે વેશે જાણે. જય જય એ. ૩ હિમાદિક વારૂ વ્યાકરણ, સકલ ગ્રંથનાં જે આભરણું વરણ કવણ વખાણે, જય જય એ. ૩૨

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414