Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 399
________________ કુટિલ કલકી બાપડુ એ, દેષાકર એ ચંદ, નારી મુખ ઉપમા લહી એ, દિન દિન થાએ એ મદ, સુ. ૯ વાદી ગજમદ ગાળવા એ, મોટા ગુરૂ મૃગરાજ, નામ જપંતાં તેહનું એ, સીઝે વંછિત કાજ. સુ. ૧૦૦ શ્રી ગુરૂ આણ હૈયે ધરે એ, શુદ્ધ પ્રરૂપક એહ, નેમિસાગર ગુરૂ નામ શું છે, કે જે અવિહડ નેહ, સુ. ૧૦૧ ઢાળ ૮ મી. - રાગ ધરણીને શરીરવ્યાધિ, સ્વર્ગગમન. મારગે શ્રમ પાણી થકી, વિલે ચઓ તાવ, ઉત્તમ નરને દુખ દીએ, એ કળિકાળ સ્વભાવરે. ૧૦૨ ધરમ ન મૂકીએ, જે રૂસે કિરતાર રે, સમકિત રાખીએ, શિવ મારગે અધિકારરે. ધરમ. ૧૦૩ સ્કયક સૂરિ શિષ્ય પાંચસેં, ગિરૂએ ગજસુકુમાલ, પ્રમુખ મુનીસર બહુ હુઆ, તે મરૂં ત્રણ કાળ૨. ધ. ૧૪ લંઘન જેહવે નવ થયાં, ચંપાણી તવ દેહ, અધિકું અધિકું તવ કરે, ધર્મચરી સનેહ રે. ધ. ૧૦૫ માતપિતા બંધવ તણી, માયા કરે ગમાર, અંત સમે આરાધીએ, જિનવર મુક્તિદાતાર રે. ધ. ૧૦૬ અને અણસણ આદરી, શીખ સહુને કીધ; શિષ સંઘતે સંઘની, ધર્મલાભ તવ દીધ. ધર્મ વિના જગે જીવને, સાર નહિ સંસાર; પુણ્ય કરે છે પ્રાણીઓ, તે પામે ભવ પારરે. ધ, ૧૦૮ રાજનગરે શ્રાવક ભલા, સંઘવી સૂરા નામ; રતન રતન જસ નિર્મલો, વધે જગે અભિરામ. ૧૦૯ ખંભાયત નગરી વસે, શાહ સામા શ્રીમg; પાટણે અબ તેરા, ધર્મ કરે ભઠ્ઠ ભલ્લ. ધ. ૧૧૦ શ્રી ગધારી નગરે વસે, મેટા મનજી શેઠ, નામ નિરૂપમ નાનજી, ધર્મધ્યાન તસ દ્રઢ. ધ. ૧૧૧

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414