Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 396
________________ ૨પ૦ લેક તિહાં મેલા વસે, ન લહે સાધુ સ્વરૂપ, ગુ. અન્ન પાન અતિ દેહિલું, તું મૈતમ પ્રતિરૂપ. ગુ. સંઘ. ૬૩ ધર્મવંત નર જેહ છે, તેહ તખ્ત વછે ક્ષેમ, ગુ, મેઘકુમર મુનિવર પરે, વીર વચનશ્ય પ્રેમ. ગુસંઘ. ૬૪ મુક્તિસાગર પંડિત તિહાં, માનસાગર મુનિ બાલ ગુ. પ્રમુખ મુનસર મૂકિયા, ક સંઘ સંભાલ. ગુ. સંઘ. પ વીર વીરસાગર સહી, ભક્તિસાગર બુધ સાથે ગુ કુશલ કુશલસાગર સહી, પ્રમુખ મુનિ સંગાથે. ગુ. સંઘ, પ્રેમ પ્રેમસાગર ભલે, શુભસાગર ગણિ સંત. ગુ. શ્રી શ્રીસાગર ગણિવરૂ, ગુરૂભકતે એકાંત. ગુ. સંઘ. ૬૭ શાંતિ શાંતિસાગર જ્ય, ગણસાગર ગુણ કેડી; ગુ. શિષ્ય શુભાકર તમ તણ, સવે પટ કર જોડિ. ગુ. સંઘ. ૬૮ ઇત્યાદિક મુનિવર ઘણા, સકલ સાધુ શૃંગાર, ગુ. રાધનપુરથી તે કરે, માંણ ભણી વિહાર. ગુ. સંઘ. ઢાળ ૫ મી. રામ-સામેરી. મારગે મુનિવર સાંચરે, માતા મયગલની પેરે શિરિ ધરે આણ સુગુરૂની તેહ તણી એ. ૭૦ સંઘ સકલ મને ભાવિયા, ત્રીજે દિન તે આવિયા; ગાવિયા રાજનગર ગુણ ગહગહીએ. ૭૧ બહ મહોત્સવ શ્રાવક કરે, અંગ પૂજાવિધિ આચરે; સંચરે સુગુરૂ તિહાંથી અનુક્રમે. ૭૨ આગે શ્રી તપગચ્છ તણી, ચાલ્યા નિજ શ્રાવક સુણી; અતિ ઘણી ઉતાવળે મને સંક્રમે છે? રાજનગરથી ચાલે, મુનિવર મારગે માહાલે; વહાલે એ વાંધા દેવ વડેદરેરે. ૭૪ વિગય વિશેષે પરિહરી, આંબલ નવી આદરી; સાદરે કરણી સત્તરી નિત કરે છે. ૭૫ ૧ માતે એવો હાથી તેની પે.

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414