Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 383
________________ ૨૩૭ પંચ મહાવ્રત શુષ ધરે, નામે લેખે જોઈ; દેશ દેશ વાણિજ કરે, પણ કહુ. ખાટ ન હાઇ. લાભ સર્વ ગાંઠે કરે, વણજી પુણ્ય ક્રિયાણ; લેઈ ખાલદ ગૂજર ભણી, આવે ગુરૂ કલ્યાણુ, ઢાળ ૧૩ મી. વિષ્ણુરા હો વિષ્ણુજારા. વિ. ૪૪ વિ. ૪૮ ગુરૂને વણજારાની ઉપમા. તે કીધા સફલ અવતારા, કલ્યાણજી માહનગારા; જગ સાચા તું વિષ્ણુજારા, વિણજારા હેા વિણજારા. શ્રી કલ્યાણ ક્રિયા ધનવંતા, કરે વાણિ જપ રિઘાલ ચિતા; વિષ્ણુ જ્યાં સવિ સુકૃત ક્રિયાણાં, વાચક ગુણ મેાતી દાણાં. વિ. ૪૫ સિદ્ધાંત કાસ વસિ કરીએ, નવ તત્ત્વ મહા મણિ ભરીએ; વિ. ૪૬ વણજી જે સાહસધીરા, જ્ઞાન દર્શન ચારિત્ર હીરા. સુવિહિત ગુણુ રયણે ભરીઆ, રથ સહસ અઢાર જોતરી; ચરણ કરણ સુવર્ણ સામટી, ભરી લબ્ધિ અઠાવીસ પેટી. વિ. ૪૭ પાઁચ સવર સાર નગીના, અજોગ કિણુ કલીના; નવપ્રશ્ન ગુપ્તિ કસ્તૂરી, શુભ લેસ્યા તેજ મ ત્રી. પચ સુમતિ ગુપતિ ભરી ખેડા, વીશ થાનક અગરૂ કરડાં; તિ ધરમ ખાવના ચંદનાં, ભરીઆં બહુ હરખાનંદનાં ખાર ભાવના સાકર ધૂની, ખાર ભેદે ભરી તપ ગુણી; સમકિત સુધ ગુલ ગ્રહી જે, પ'ચાચાર પાઠ ભરી લીજે. સતર ભેદ સ‘જય ઘનસારા, ભરી અહુ પાડી ભારા; વૈયાવચ ટ્સ કાપડ તંગી, ધરમધ્યાન કેશર બહુરંગી. પચખાણુ દશે લાલ તંબૂ, નવિ ભેદે મિથ્યામતિ અભ્રૂ; ષટ્ આવશ્યક મીઠાઇ, દવિધ સુખ સખલ ભુંજાઈ. સમતા વણજારી સંગે, સુખ સેજે રમે મન રંગે; મનભાવે કર તપ ચાણા, વાજે સઔાય બહુ નીશાણા, પરિવાર સખલ મુનિ ધારી, ગુણ ગાવે અનિશ ગારી; શ્રી કલ્યાણવિજય મુનિરાયા, ગૂજર ધરે ઠાવે પાયા. આયુ ષજ્જીવન પ્રતિપાલા, હૂ હૂ પુણ્ય સુગાલા; વંદે હીરચરણુઅરિવંદા, જય જપે પરમાણુ‘દા. વિ. પર ૩ વિ ૪૯ વ. ૫૦ વિ. F ૫૧ ૫૩ ૫૪ વિ. ૫૫

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414