Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 384
________________ ૨૩૮ દુહા, રાગ ધનાશ્રી. કલ્યાણજી ગુરુ વંદતાં લહીએ કાંચનકેડિ; જય જપે પ્રહ ઉગતે, વાંદુ બે કરજોડિ. કલ્યાણવિજય કલ્પતરૂ, મહીએલે મેહનગારા જય જપે ભવિણ સુણે, વાંછિત ફલ દાતાર કમનીય નામ કલ્યાણનું, જે મન શુદ્ધ ધ્યાય; જય જંપે તસ સુખ ઘણ, કમલા ધરિ ધિર થાય. ક ઢાળ ૧૪ મી. સાધુ શિરોમણિ વદીએ, શ્રી કલ્યાણવિજ્ય ઉવઝાયરે; દરશને દુરિત સવિ ટલેચ ઉદ્દનામે નવનિધિ થાય. સાધુ શિરોમણિ વદીએ. ૫૬ જસ મહિમા અભિરામ, પુણ્ય સંજોગે પાતીયું, કલ્યાણજી રૂડું નામ રે. સાધુ. ૫૭ મૂરતી મેહનવેલી, દીવડે હાઈ આણંદ, તપગચ્છ ગયણે સહાકરૂ, વદન અને પમ ચંદરે. સાધુ. ૫૮ સુરતરૂ જિમ વાંછિત દીએ, તિમ ગુરૂ નામ પ્રભાવરે; દેશ વિદેશ દીપતું, ભવજલતારણ નાવરે. સાધુ. ૫૯ જસ ધરિ ગુરૂ પગલાં હવે, તસ ધરિ ફલી સુરવે રે; કામકુંભ ચિંતામણી, વહી આવ્યાં રંગરેલરે. સાધુ. ૬૦ રહણ જિમ રયણે ભસ્ય, સુરિ ભરિયે સુરલેયર જલનિધિ જિમ જલ પૂરીઓ, તિમ ગુણે કરી ગુરૂ જોય. સાધુ. ૬૧ ગંગાજલધિ નિરમલા, તુહુ ગુણ મણિ ઉદારરે, સુરગુરૂ જે સંખ્યા કરે, તે હિ ન પામે પારરે. સાધુ. દર સુરપતિ સુરગણમાં રહ્યું, ગ્રહગણમાં જિમ ચંદરે; તિમ સંઘમાંહી કલ્યાણજી, બેઠ સોહઈ મુર્ણિદરે. સાધુ. ૬૩ શ્રી હીરવિજયસૂરી રાજીઓ, કલિયુગ જુગહપ્રધાન સાહિ અકબર રાજર્ષિ પૂઝવી, દીધું જીવ અભયદાન. સાધુ, ૧૪

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414