Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal
View full book text
________________
વિજયાનંદસૂરિની સકાય.
જ
રાગ મલ્હાર-ચાદવરાય જઈ રહ્યા ગઢ ગિરનાર - દેશી. માતપિતા, દિક્ષા આદિ.
શ્રી ખેસર પુરધણીજી, પ્રણમી પાસ જિર્ણદ; સમરી શારદ ગાઈશુંરે, સદગુરૂ ધરી આણંદ. ગુણાકર વિજાણંદ સૂરદ, જસનામી સુખ સંપજેજી; જસનામી સુખ સંપજે પગિર સંપદ વંદ. ગુણકર. આંચળી. મુખમંડણ મરૂદેશને, પુર વરહ વખાણ પ્રાગવંશ શિરોમણીજી, શાહ શ્રીવંત ગુણખાણ. ગુણ. ૨ તસ ધરણું શિણગારદેજી, ધન ધન બહુ ગુણવંત જસ કુખે પ્રભૂ અવતર્યો, મહિમાવંત મહંત. ગુણ. ૩ ધન ધન જગગુરૂ હીરજીજી, જસ નેણાએ એહ; દીપે શ્રી વરસિંગ કષિજી, કુટુંબ સહિત ગુણ ગેહ. ગુણ પ્રથમ નામ એહ ગુરૂ તણુંજી, કુંવર કલે અભિરામ; દીખ્યા લીએ તવ ગુરૂદીએજી, કમલવિજય તસ નામ. ગુણ. ૫ શ્રી સેમવિજય વાચક વરૂ, ધન ધન તેહ સુશીશ; એહ સુશીશ જસ આપીઉંજી, હીરજીએ અધિક જગીશ. ગુણ. ૬ લક્ષણ લક્ષિણ ગુણ નજી, દેખી સુમતિનિધાન; રીઝયા વાચક તસ દિએજી, વિવિધ સુવિદ્યા દાન. ગુણ. ૭ નિજપર શાસ્ત્ર સમુદ્રને, પામ્યા જેણે પાર; મતિ નાવા એહ પ્રભૂ તણુજી, તેહ વખાણું ઉદાર. ગુણ. ૮
ઢાળ ૧ લી. રાગ મારૂણી. હીરજી નવી વિસરેરે—એ દેશી. ચરણકરણ ગુણ ધરતા યોગ ઘણુ વહીછ, પામ્યા ગણપદા સાર; જોગ જાણું વર પંડીત પદવી તસદીએજી, શ્રી વિજ્યસેન ગણધાર. સા. ૯ સાધુ શિરોમણીજી, ત્રિભુવનમાંહિ દીપે જસ કરતિ ઘણીજી. આંચળી. વિજયસેન પટધર તપગ છ દિન કરૂજી, શ્રી વિજયતિલક સૂરિપદ, સહીએ પધાર્યા અનુક્રમે વિહરતાજી, હરતા દુરમતિ દદ. સા. ૧૦

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414