SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયાનંદસૂરિની સકાય. જ રાગ મલ્હાર-ચાદવરાય જઈ રહ્યા ગઢ ગિરનાર - દેશી. માતપિતા, દિક્ષા આદિ. શ્રી ખેસર પુરધણીજી, પ્રણમી પાસ જિર્ણદ; સમરી શારદ ગાઈશુંરે, સદગુરૂ ધરી આણંદ. ગુણાકર વિજાણંદ સૂરદ, જસનામી સુખ સંપજેજી; જસનામી સુખ સંપજે પગિર સંપદ વંદ. ગુણકર. આંચળી. મુખમંડણ મરૂદેશને, પુર વરહ વખાણ પ્રાગવંશ શિરોમણીજી, શાહ શ્રીવંત ગુણખાણ. ગુણ. ૨ તસ ધરણું શિણગારદેજી, ધન ધન બહુ ગુણવંત જસ કુખે પ્રભૂ અવતર્યો, મહિમાવંત મહંત. ગુણ. ૩ ધન ધન જગગુરૂ હીરજીજી, જસ નેણાએ એહ; દીપે શ્રી વરસિંગ કષિજી, કુટુંબ સહિત ગુણ ગેહ. ગુણ પ્રથમ નામ એહ ગુરૂ તણુંજી, કુંવર કલે અભિરામ; દીખ્યા લીએ તવ ગુરૂદીએજી, કમલવિજય તસ નામ. ગુણ. ૫ શ્રી સેમવિજય વાચક વરૂ, ધન ધન તેહ સુશીશ; એહ સુશીશ જસ આપીઉંજી, હીરજીએ અધિક જગીશ. ગુણ. ૬ લક્ષણ લક્ષિણ ગુણ નજી, દેખી સુમતિનિધાન; રીઝયા વાચક તસ દિએજી, વિવિધ સુવિદ્યા દાન. ગુણ. ૭ નિજપર શાસ્ત્ર સમુદ્રને, પામ્યા જેણે પાર; મતિ નાવા એહ પ્રભૂ તણુજી, તેહ વખાણું ઉદાર. ગુણ. ૮ ઢાળ ૧ લી. રાગ મારૂણી. હીરજી નવી વિસરેરે—એ દેશી. ચરણકરણ ગુણ ધરતા યોગ ઘણુ વહીછ, પામ્યા ગણપદા સાર; જોગ જાણું વર પંડીત પદવી તસદીએજી, શ્રી વિજ્યસેન ગણધાર. સા. ૯ સાધુ શિરોમણીજી, ત્રિભુવનમાંહિ દીપે જસ કરતિ ઘણીજી. આંચળી. વિજયસેન પટધર તપગ છ દિન કરૂજી, શ્રી વિજયતિલક સૂરિપદ, સહીએ પધાર્યા અનુક્રમે વિહરતાજી, હરતા દુરમતિ દદ. સા. ૧૦
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy