________________
૨૩૯
જસ પાંટ જે સંઘજી જયુ, ગૈાતમ સમ પ્રતિરૂપરે; પ્રગટચેા સવાઈ હીરલુ, પરિખી અકખર ભૂપ. હીરજી શીશ જગિવલ્લા, શ્રીકલ્યાણવિજય ગુણગેહરે; વાચકરાય મેં ગાઈએ, જંગમ તીરથ એહરે. જવલ લગી શેશ મહી, ધરે જો સુર ગિરધિર ધાયરે; ને રવિ શશિ ગ્રહગણુ તપે, તાં પ્રતિયુ મુનિરાય રે. સંવત સાલ પંચાવન, વત્સર આસો માસરે; શુદ્ધ પખ્ય પશ્ચિમ દીને, રચીએ અનેાપમ રાસરે, જગિ જયવંતા કલ્યાણુ, પૂરૂ મનહ જગીસરે; સેવા ચલણ કમલ તણી, માગે જયવિજય શીશરે. ભણે ગુણે જે સાંભલે, ગુરૂ ગુણ એક ચિત્ત જાણુરે; વાંછિત સર્વ સુખ અનુભવે, પામે તે કાડી કલ્યાણરે.
સાધુ. ૬૫
સાધુ. દર
સાધુ. ૬૭
સાધુ. ૬૮
સાધુ. ૬૯
સાધુ. ૭૦
ઇતિ મહાપાધ્યાય શ્રીકલ્યાણવિજયગણીના રાસ. કૃત ગણિ જયવિજયસેન ચિર'નૠતુ સદેવા શ્રીરસ્તુ;