________________
૨૩૮
દુહા,
રાગ ધનાશ્રી. કલ્યાણજી ગુરુ વંદતાં લહીએ કાંચનકેડિ; જય જપે પ્રહ ઉગતે, વાંદુ બે કરજોડિ. કલ્યાણવિજય કલ્પતરૂ, મહીએલે મેહનગારા જય જપે ભવિણ સુણે, વાંછિત ફલ દાતાર કમનીય નામ કલ્યાણનું, જે મન શુદ્ધ ધ્યાય; જય જંપે તસ સુખ ઘણ, કમલા ધરિ ધિર થાય. ક
ઢાળ ૧૪ મી. સાધુ શિરોમણિ વદીએ, શ્રી કલ્યાણવિજ્ય ઉવઝાયરે; દરશને દુરિત સવિ ટલેચ ઉદ્દનામે નવનિધિ થાય.
સાધુ શિરોમણિ વદીએ. ૫૬ જસ મહિમા અભિરામ, પુણ્ય સંજોગે પાતીયું, કલ્યાણજી રૂડું નામ રે. સાધુ. ૫૭ મૂરતી મેહનવેલી, દીવડે હાઈ આણંદ, તપગચ્છ ગયણે સહાકરૂ, વદન અને પમ ચંદરે. સાધુ. ૫૮ સુરતરૂ જિમ વાંછિત દીએ, તિમ ગુરૂ નામ પ્રભાવરે; દેશ વિદેશ દીપતું, ભવજલતારણ નાવરે. સાધુ. ૫૯ જસ ધરિ ગુરૂ પગલાં હવે, તસ ધરિ ફલી સુરવે રે; કામકુંભ ચિંતામણી, વહી આવ્યાં રંગરેલરે. સાધુ. ૬૦ રહણ જિમ રયણે ભસ્ય, સુરિ ભરિયે સુરલેયર જલનિધિ જિમ જલ પૂરીઓ, તિમ ગુણે કરી ગુરૂ જોય. સાધુ. ૬૧ ગંગાજલધિ નિરમલા, તુહુ ગુણ મણિ ઉદારરે, સુરગુરૂ જે સંખ્યા કરે, તે હિ ન પામે પારરે. સાધુ. દર સુરપતિ સુરગણમાં રહ્યું, ગ્રહગણમાં જિમ ચંદરે; તિમ સંઘમાંહી કલ્યાણજી, બેઠ સોહઈ મુર્ણિદરે. સાધુ. ૬૩ શ્રી હીરવિજયસૂરી રાજીઓ, કલિયુગ જુગહપ્રધાન સાહિ અકબર રાજર્ષિ પૂઝવી, દીધું જીવ અભયદાન. સાધુ, ૧૪