SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ સા. ૧૨ કમલવિજય વિષુધને નિજ પદવી દીએજી, શ્રી વિજયતિલક સૂરિરાય; શ્રીવિજયાણુ દસૂરિ ઇતિ તસ તસ નામજ થાપીયુજી,સંઘ મન હર્ષિત થાય.૧૧ સાલ ખિતાલે જનમ્યા પ્રભૂ એકાવનેજી, આદરે સયમ ભાર; સીતેરે પડિત થઇ છેાંતરે થયાજી, તપગચ્છ નાયક સાર. જિનશાસન નંદન વનશ્રી ગુરૂ સુરતરૂજી, પ્રગટયા પુન્ય અંકુર; શ્રુતશાખા વિસ્તારે શીશ સુપલ્લપાજી, કીરતિ કુસુમ ભરપૂર. જલધર પરિવર વચન અમૃત વરસતાજી, હરતા તાપ કષાય; સુમતિલતા વન ધર્મધરા રૂહ પોષતાજી, ગિ વિચરે મુનિરાય. ગુરૂ ઉપદેશે દેશ વિરતિ ખહુ આદરેજી, ચેાથું વ્રત પણ જોય; અહુ ઉપધાન રહે માલ પહેરે ઘણાજી, સર્વ વિરતિ પણ કાય. ગામ નયરે સામિયાક્રિક ઉછવ ઘણાજી, શ્રી સંઘ ભગતિ અનેક; શ્રીલ રૂપા નાણાદિક પરભાવનાજી, કરે શ્રાવક સુવિવેક. સા. ૧૪ સા. ૧૫ ઢાળ ૨ જી. રાગ સામગ્રી. સાનીયડા પ્રાણી ભત્ર સીંચનારીનેરે—એ દેશી. તપ, અનુષ્ઠાન, વિહાર. ૩૧ સૂરિ શિરામણિ શ્રીગુરૂ વિજયાણ ધ્રુજીરે, અહુલ કરે તપ અનેક પ્રકારેરે; છઠ અઠમ ઉપવાસ નીવી આંખિલ ઘણારે, સિદ્ધ ચક્રથાનકની એલી ઉદારરે. ધ્યાન ધરે નિત ચેિ વાચના શીશનેરે, પુસ્તક શામે શ્રી સૂરિદ મહેતરે; ત્રણ માસ શુભ ધ્યાને માન તપવિધિ કરીરે, આરાધે ગુરૂ ગાતમ કે મત્રરે. આચાર્ય પદ શ્રી વિજયરાજ સૂરિનેરે, દેઈ થાપે નિજ પાટે પટાધાર; દશ વાચક પદે બહુ પતિ પદ ગુરૂ દીએરે, સંયમ દીએ દીખે બહુ અણુગારરે. દાય વિમલગિરિ કેરી, એક ગિરિનાર્યનીર, અરજીદ તીરથ કરી સાતરે; પાંચ સખેસરની એક શ્રી અતરિકનીરે, યાત્રા ગુરૂજી જગ વિખ્યાતરે, સા. ૧૩ સા. ૧૬ સ. ૧૭ સ. ૧૮ સ. ૧૯ સૂ. ૨૦
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy