________________
બિંબપ્રતિષ્ઠા પ્રસૂને ચારે નવ થઈ,
A ઉપાસરા બહુ જિનમંદિર સારરે, શેત્રુજાદિક તીરથ સંઘવી બહુ થયા,
ધરમ ઠામિ ખરચાણા વિત્ત અપારરે. સૂ. ૨૧ નિજ પર પખી જેહ પ્રથમ ગુણ ઠાણયારે,
દરિશણુ દેખે નિસુણે ગુરૂની વાણરે; ઈમ આસીસ દીએ તે હરખ્યો અતિ ઘણારે,
જય સમ ગુરૂકુલ દીપક ગુણ ખાણ. સૂ. ૨૨ ગુજર મરુધર કુંકણ દખ્ખણ લાડમાંરે,
( વિહરે ગુરૂજી કરતા બહુ ઉપગારરે, - ખંભ નયર પધારા ગુરૂજી એકદારે,
સંઘ કરે તવ ઉચ્છવ વિવિધ પ્રકારરે. સૂ. ૨૩ - તિહાં ગુરૂ અંગે બાધા સબલી ઉપનીરે,
તુહે શ્રીગુરૂ રામતા સદ્ય અપાર; સાવધાન મનિ નેકરવાલિ કરે ધીરે,
ધ્યાએ મનમાં મંત્ર વડે કારરે. સૂ. ૨૪
રાગ પરજીએ-મનહર હીરજીરે એ દેશી. નિવાણ, શ્રીગુરૂ રાજીરે, નિરમલ ધરમ આરાધ, જેહ મને રથ ચિતામણિ પરે, સયલ મરથ સાથે. આંચલી. શ્રી. ૨૫ શ્રી આચાર્ય પ્રમુખ શીષ તવ, એમ ગુરૂને નિઝામે; ધરમધ્યાન ધર્યો પ્રભૂ મનમાં, જેહથી સમરસ જામે. શ્રી. ૨૬ પંચાચારને પંચમહાવ્રત, કર્યા નિરતિચારે;
જીવ અશેસ સખમાં ચીખમા, તસ અપરાધ અમારે. શ્રી. ૨૭ પાતક ઠામ અઢાર પરિહરીરે, પાપ સયલ નિજ નિદે; ચ્ચાર સરણ કરી ધરમ કામ સવિ, અનુદી આનંદ. શ્રી. ૨૮ શુભ ભાવના ભાવતા ગુરૂજી, અવસરે અણસણ કીજે; શ્રી નેકાર મંત્ર મનથી કરી, સમરી જન્મફલ લીજે. શ્રી. ૨૯ એમ બહુ પરે નીઝામી સુગુરૂને, શીષ સિદ્ધાંત સુણાવે; ગુરૂ પણ તે સયલ સદ્ધહે, સાવધાન મતિ ભાવે. શ્રી. ૩૦