Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 381
________________ ૨૩૫ અનુક્રમે સંપૂર્હતું, કર તું ધરમ વિચારે વૈરાટ નગર વર, દીઠું નયણે ઉદાર. પ્રાકાર સુમંડિત, કોટિધ્વજ આ વાસ; ભર કેસરી લક્ષિવ, બહુ વ્યવહારી નિવાસ. જિન ધરમે ભાવિત, લીલા ભેગ પુરિદ્ર; . ભય રહિત વિવેકી, વસે લેકના વૃદ. જિનભવન સતરણ, ભવિઅણ જન વિશ્રામ; કૂઆ વાવ સરેવર, વાડ વન અભિરામ, જાણે ભૂભામિની, ભાલે તિલક સમાન દીસે બહુ શોભા, ભાસુર સુરપુર વન. તિહાં વસે વ્યવહારી, રાજમાન રિધિવંત સંઘપતિ ભારમલ, સુત ઇદ્રરાજ પુણ્યવંત. ગુરૂ આગમ નિસુણી, હરડું મને રાજ; સામૈયાં સવિ પેરે, કરે અતિ ઘણું ઈદવાજે. બહુ શોભા નયરે, દઈ આદેશ કરાવે, દર્પણમય તેરણ, ઘરિઘરિ ગુએ બંધાવે. સા બાલા હે, જાહે દેવકુમાર, બહુ ગજ અલંકરીઆ, પાખરીયા ગતિ સાર. નેજા બહુ ભાતે, રાજવાહણ રથ કીધ; બહુ સહગ સુંદરિ, કરી શૃંગાર સુલીધ. કંઈ હય ગય ચડીયા, કરભ ચઢ્યારે નર કેવિ; એક પાલખી બેઠા, બેઠ સુખાસન કેવિ. વહિલે એક બેઠા, ઘમઘમ ઘૂઘર માલ; ચકડેલ એક બેઠા, એક હીંડે નર પાલા. બેલે બિરૂદાલી, ભેજકનાં બહુ વૃંદ; ગંધર્વ ગુણ ગાવે, નાટક નવ નવ છે. ગાજે ગયણુગણિ, મેદલના ઘકાર; પંચ શબ્દાં વાજે, ભેરી તણા ભેંકાર. સુરણાઈ ન ફેરી, વાજે ઢેલ નીસાણ રણઝણતી કંસાલા, ભુંગલ નાદે વખાણ; ૨૪ H

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414