Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 377
________________ ૭૬ , 99 બંદીજન કીતિ બેલે, નહિકે ઠાકરસી તેલ, રૂમૈ કરી મયણ સમાન, દેતુ મણિ સે ત્રણ દાન. જય જય જંપતિ જન વંદા, ચિંરજીવ તું હર્ષાનંદા; શશિ વયણી સુંદરી સરિખી, દીએ ધવલ મંગળ અને હરખી. ૭૨ ધન્ય પુંજી રયણસુત જાણું, રંગે મણિમેતી વધાયું; સંવત સેલ સેલ વિશાખી, વદિ ત્રીજા દિવસે સહુ સાખી. ૭૩ આવી સવે પરિજન સાથે, લીએ ચારિત્ર હીરછ હાથે; રૂડું કલ્યાણવિજય નામ દીધ, સહી સકલ મરથ સીધ. ૭૪ સહુ લેક તણું વૃંદ જેવે, સવે સજન નયણુ ભરી રે; આશીષ દીએ વડીઆઈ, ચિરવાલે ચરણ સુખદાઇ. શુભ જ્ઞાન ગજે તવ ચીએ, શીલ સબલ સનાહ્ય દઢ ઈદ્રિએ શુભધ્યાન ખર્ચ કરી લીધું, સવેગે ખેટ કવર લીધું. ગુરૂ આણું ધરે શિર ટેપ, જીવે કૂર કરમસ કેપ; વિચરે ગુરૂ હીર સમીપે, જય જપતે પાપ ન છીપે. દુહા, રાગ મારૂણી. જુગતિ જોગ વહી સંગ, કલ્યાણ વિજ્ય મનરંગ; દિન થેડે બુદ્ધિએ કરી, ભણીઆં અંગ ઉપાંગ. લક્ષણ વેદપુરાણ મુખિ, તર્ક છંદ સુવિચાર; ચિંતામણિ પ્રમુખ સવે, ગ્રંથે ભણ્યા તેણિવાર. ૨ સંવત સોલ વીસએ, ફાગણ વદિ થિર કીધ; સાતમે પાટણ નગરમાં, વાચકપદ ગુરૂ દીધ. ઢાલ ૧૦ મી. વિવિધ દેશ વિહાર, અને ભવ્ય પ્રતિબંધ. શ્રી કલ્યાણવિજય ઉવઝાય, પ્રણમે સુર નર પાય; સુમતિ ગુપ્તિ અલકરીઓ, જ્ઞાનાદિક ગુણે ભરીએ. અમૃત વાણુ વખાણ, સુભગ શિરોમણી જાણુ આગમ અરથ પ્રકાશે, ભવિઅણુ મને પ્રતિ ભાસે. લબ્ધિ ગતમ તેલ, જસ કીર્તિ સહુ બોલે; જુએ ઉગ્ર તપ ઉગ્ર વિહારી, તારે બહુ નરનારી,

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414