________________
લર્મિસાગર સૂરિ.
કલ્યાણસાગર સૂરિ
પુષ્પસાગર સૂરિ
ઉદયસાગર સૂરિ.
આણંદસાગર સૂરિ.
શાંતિસાગર સૂરિ. આ શાંતિસાગરિએ અનુક્રમે સં. ૧૮૮૬, ૧૮૮૯, ૧૮૯૩ અને ૧૯૦૫ માં જુદે જુદે છે બિંબપ્રતિષ્ઠા કરાવી છે. (જુઓ, શિલાલેખ નં ૭૬૦, ૭૬૮ અને છેક જૈન બીબ્લીઓગ્રાફી, ગેરિને) આવી રીતે સાગરગચ્છ જુદાં જુદાં બીઆંથી આગળ વધ્યો છે. અત્યારે પણ સાગરગચ્છને પરિવાર મહિમાવાળે જોવામાં આવે છે, તેમજ તપાગચ્છીય સાગર સાધુઓની સાગર શાખા પણ મહિમાવંત જણાય છે તે નીચે પ્રમાણે
૫૮ શ્રી હીરવિજયસૂરિ. ૫૮ સહેજસાગર ઉપાધ્યાય
૬૦ જયસાગર ઉપાધ્યાય
૬૧ જિતસાગર ઉપાધ્યાય
દર
સાનસાગર ગણિ.
!
૬૩ મયગલસાગર (મૂળનામ
ગળદાસ, ગામ વીસનગર)
૬૪ પધસાગર (મૂળ નામ પ્રેમચંદ, ગામ અમદાવાદ સ્વર્ગવાસ
* ૧૮૨૫ અષાડ સુદ ૧૧ મેડતા) ૬૫ સુજ્ઞાનસાગર (મૂળ ગામ સં યામગઢ, સ્વર્ગવાસ. ૧૮૩૮ શ્રાવણ
સુદ ૫) ૧ આમના હાથે ઉદયપુરના સંધે સંવત ૧૮૧૭ વૈશાખ શુદિ ૧૦ ના દિવસે અંજનશલાકા કરાવી હતી, અને ૧૮૧૯ ના મહા સુદ ૫ ના દિવસે શ્રી પદ્મનાભ મહારાજની પ્રતિષ્ઠા કરાવી. વળી આમણે સંગ્રામનાગઢથી જીર્ણ ગ્રંથો મંગાવી ઉદયપુરના જ્ઞાન ભંડારની વૃદ્ધિ કરી.