________________
૧૧
પ્રભાવક થયા. તેની પર પરા આ પ્રમાણે છે. શાંતિદાસ શેò પુત્ર લખમીચંદ શેઠ, તેના પુત્ર ખુશાલચંદ શેઠ અને તેના પુત્ર, (૧) ધું, (૨) જેમલ અને (૩) વખતચંદ. તે વખતચંદ શેઠનુંવૃત્તાંત હવે ી જોઈશું.
4.
રાસકાર શ્રી ક્ષેમવદૈન.
તેમની પદ્માવલિ નીચે પ્રમાણે છે.
હીરવિજય સૂર.
નગવર્જુન ગણિ.
મલવર્જુન પડિત.
રવિવર્ધન ઉપાધ્યાય.
ધનવવ્હેન પતિ.
વિનીતવર્ધન ( લક્ષ્મિસાર સૂરિના સમયમાં). પ્રીતિવર્ધન ઉપાધ્યાય
વિદ્યાવર્દૂન.
હીરવર્ધન.
ક્ષેમવર્હન.
રાસ રચ્યાના સવત્ ૧૮૭૦ છે. આ વખતે રાજસાગર સૂરિ કે જેની વાત આપણે આગળ કરી ગયા છીએ, તેના વંશજ શાંતિસાગર સૂરિ પાટણમાં વિરાજતા હતા એમ રાસકાર પોતે જણાવે છે. ( જુએ પૃ. ૧૦૦-૧૦૧), તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે.
હીરવિજયસૂરિ (૫૮ મી પાર્ટ તપગચ્છ ).
વિજયસેન સૂરિ ( પ૯ મી પાટે તપગચ્છ ). I શજસાગર સૂરિ.
વૃદ્ધિસાગર સૂરિ.