Book Title: Shreshthivarya Shantidas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatmagyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 372
________________ ૨૬ ૨૧ તિમ સ્વજન કુટખ ઘરિ મિલીયા, પૉંચ દિવસ એકઠા ભિલિયા. જીઆ સહુ ઉડી જાશે, મારૂ મારૂ' મૂઢ પ્રકાશે. વિહર્ડ પુત્ર કલત્ર ધન ભાઇ, વિટ્રુડે નહિં ધરમ સગાઈ; મોહ માયા મમતા છાંડુ, પ્રીતિ અવિહડ ધરમસિä માંડું, ૧૬ વિષયા ઈંદ્રજાળ સમાણા, ઈમ બેલે સિદ્ધાંત પુરાણા; ક્ષિણિ આવે ને ક્ષણિ જાય, કઉ તાસ કાણુ પતિ જાઇ. સસ્વારથ સિદ્ધિ નિવાસી, અહંતેઇ આઉ ખય જાસી; જુએ સાગર તેત્રીસ ઝીઝે, બીજા નર કુણુ વાત કહીજે. માનવ ભવ પામી સારા, દેશ આર્ય કુલે અવતાર; છાંડા મિથ્યા મતિ કુડી, કરા તત્વ તણી મતિ રૂડી. ત્રણ તત્વ જિજ્ઞેસર ભાખે, દેવ ગુરૂ ધરમ સુધ દાખે; એક એક તણા ભેદ જાણું, દોઇ તીન ચાર મને આણા. અરિહ'ત સિદ્ધ ગુણ ગાઓ, દેવતત્વ દઈ ભેદ્ય ધ્યા; સૂરિ ઉવઝાય સુસાહૂ, ગુરૂતત્વ ભેદ ત્રણ આહુ. દસણુ નાણુ ચિરત તપ કહીએ, ચાર ભેદે ધરમ તત્વ લહીએ; એ નવપદ શાસને સાર, સર્વ ધર્મ રહસ્ય અવતાર. જિનવર ક્રોઈ પથ પ્રકાશે, ભવિઅણુ ચિત્ત અંતર ચાશે; પહિલ' શુદ્ધ શ્રમણ પથ ભણીએ, બીજી શ્રાવક માર્ગ સુણીએ. ૨૩ મેહ પકમાંહિ જે ખેતા, સહી તે નર ઘણું વિગતા; સુધ જ્ઞાન ષ્ટિ ઉઘાડા, કરો ધરમ સખાઇ ઘાટો. ણિ રચણુ સેવન પાવડી, સ્તંભ સહુ સેવનમે ઘડિયાં; જો કરે જિનધર બહુરિકા, તેહુથી તપ સયમ અધિકો. સાવધ જોગ પરિહરીએ, શુદ્ધ સાધુ ધરમ રંગે વરીએ; એક દિન જો ચારિત્ર પાલે, સાઈ શિવસુખ ચરિત નિહાલે. દીઓ દાન શીયલ નિત પાલે, નિજ માનવભવ અનુવાલે; તપ તપીએ માર પ્રકારી, ભાવના ભવ દુઃખ નિવારી. ઇતિ સુણી ઉપદેશ સાભાગી, ઠાકરશી હોઈ વૈરાગી; સંવેગ રંગ બહુ આયા, જય જયૈ નમૂ તસ પાયા. ૧૫ ૧૭ ૧૮ ૧૯ २० રર ૨૪ ૨૫ ૨૬ २७ ૨૮

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414