________________
૨૬
૨૧
તિમ સ્વજન કુટખ ઘરિ મિલીયા, પૉંચ દિવસ એકઠા ભિલિયા. જીઆ સહુ ઉડી જાશે, મારૂ મારૂ' મૂઢ પ્રકાશે. વિહર્ડ પુત્ર કલત્ર ધન ભાઇ, વિટ્રુડે નહિં ધરમ સગાઈ; મોહ માયા મમતા છાંડુ, પ્રીતિ અવિહડ ધરમસિä માંડું, ૧૬ વિષયા ઈંદ્રજાળ સમાણા, ઈમ બેલે સિદ્ધાંત પુરાણા; ક્ષિણિ આવે ને ક્ષણિ જાય, કઉ તાસ કાણુ પતિ જાઇ. સસ્વારથ સિદ્ધિ નિવાસી, અહંતેઇ આઉ ખય જાસી; જુએ સાગર તેત્રીસ ઝીઝે, બીજા નર કુણુ વાત કહીજે. માનવ ભવ પામી સારા, દેશ આર્ય કુલે અવતાર; છાંડા મિથ્યા મતિ કુડી, કરા તત્વ તણી મતિ રૂડી. ત્રણ તત્વ જિજ્ઞેસર ભાખે, દેવ ગુરૂ ધરમ સુધ દાખે; એક એક તણા ભેદ જાણું, દોઇ તીન ચાર મને આણા. અરિહ'ત સિદ્ધ ગુણ ગાઓ, દેવતત્વ દઈ ભેદ્ય ધ્યા; સૂરિ ઉવઝાય સુસાહૂ, ગુરૂતત્વ ભેદ ત્રણ આહુ. દસણુ નાણુ ચિરત તપ કહીએ, ચાર ભેદે ધરમ તત્વ લહીએ; એ નવપદ શાસને સાર, સર્વ ધર્મ રહસ્ય અવતાર. જિનવર ક્રોઈ પથ પ્રકાશે, ભવિઅણુ ચિત્ત અંતર ચાશે; પહિલ' શુદ્ધ શ્રમણ પથ ભણીએ, બીજી શ્રાવક માર્ગ સુણીએ. ૨૩ મેહ પકમાંહિ જે ખેતા, સહી તે નર ઘણું વિગતા; સુધ જ્ઞાન ષ્ટિ ઉઘાડા, કરો ધરમ સખાઇ ઘાટો. ણિ રચણુ સેવન પાવડી, સ્તંભ સહુ સેવનમે ઘડિયાં; જો કરે જિનધર બહુરિકા, તેહુથી તપ સયમ અધિકો. સાવધ જોગ પરિહરીએ, શુદ્ધ સાધુ ધરમ રંગે વરીએ; એક દિન જો ચારિત્ર પાલે, સાઈ શિવસુખ ચરિત નિહાલે. દીઓ દાન શીયલ નિત પાલે, નિજ માનવભવ અનુવાલે; તપ તપીએ માર પ્રકારી, ભાવના ભવ દુઃખ નિવારી. ઇતિ સુણી ઉપદેશ સાભાગી, ઠાકરશી હોઈ વૈરાગી; સંવેગ રંગ બહુ આયા, જય જયૈ નમૂ તસ પાયા.
૧૫
૧૭
૧૮
૧૯
२०
રર
૨૪
૨૫
૨૬
२७
૨૮