________________
૨૨૭
દુહા રાગ વૈરાડી. દુખ દાવાનલ ભયકરૂ, ભવકાનને અપાર; ભમે જીવ તિહાં એકલું, કર્મવશે પડ્યું ગમાર. ૧. નિશ્ચયે સહીએ જીવને, પુણ્યને પાપ સખાઈ પરભવ હીંડે એકલું, બંધવ કેડિ ન જાઈ. જે દુખ ભસે બંધિયાં, સુખ જે મુગતિ નિવાસ; જીવ એકલે ભેગવે, સ્વજન તણું કુણ આશ. ૩
ઢાળ ૭ મી. ' વૈરાગ્ય. ઠાકર કુઅર વૈરાગીઓ, નિજ ચિતને સમઝાવેરે એ સંસાર અસાર પદારથ, અથિરપણે ચિત ભાવેરે.
ઠાકર કુંઅર વૈરાગીએ-આંચલી. ૨૯ જન્મ જરા દુઃખ પાર ન લહીએ, એહ સંસાર ક્લેશરે; રાગ મરણ ભય સાથે વહીએ, જિહાં સુખ નહીં લવલેશે. ઠા. ૩૦ ખડ્ઝ, પંજરમાંહિ જીવ રમતે, ચતુર રંગ ચમ્ પરવરીયારે; રક તણું પરિ તાણી લીજે, જ્યમ કિકરિ કર ધરિયેરે. ઠા. ૩૧ ચંચલ તનધન બન જીવિત, જુવતિ જનસુખ ભેગારે; માતપિતા બંધવ સ્વજનાદિક, ચંચલ સવે સંજોગારે. ઠા. ૩૨ કનણ માતપિતા કુણ બંધવ, સ્વજન કુટુંબ પરિવાર જનમિ જનમિ બહુ સગપણ કીધાં, સરણ નહિં કઈ તાહરૂ.ઠા. ૩૪ મમ જાણિ સિતું પ્રાણી મનસીઉં, પુત્ર કલત્ર સુખદાઇ; નિબિડ બંધનનું જાણે જીવન, સ્વજન કુટુંબ ભિણતાઈરે. ઠા. ૩૫ સુરસુખ ક્ષીણ હવે જીવન, નરસુખની કુણ વાતરે; ઇંદ્રાદિક ચવતા દીસે, એ જિન વાત વિખ્યાતરે. ઠા. ધન્ય અઈહમતાદિક જે મુનિવર, મેહબંધન દૂર કધારે , તપ સંજમ નિર્મલ આરાધી, અનંત શિવસુખ લીધરે. ઠા. ૩૭. દેહ અશુચિ મલ કૃમિ કુલ મંદિર, અભ્ર પટલ પરિ છીજે રે, સાર એટલું જીવ દેહમાંહિ, સોહન ધરમ કરી જેરે. ઠા. ૩૮ કરી કુંઅર એમ બેલે, મુઝ મિલીએ ગુરૂ જ્ઞાની; હું ભાવભયથી બીહને માગું, વે દીક્ષા કલ્યાણી. ઠ. ૩૯.