________________
ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, કર ઉત્તરાસગ તાસ; લો કરી વિધિ સ્તુતિ ભણી, કરે પંચાંગ પ્રણામ. લ હી ૧૯૬૦ કુંઅર વિવેકી નિરખીએ, મનિ ચતવે ગણધાર; લ. જુએ ચારિત્ર લક્રિમ વરે, તું હેઈ ગચ્છ શણગાર. લ. હીર. ૧૦૭ વિનય કરી ગુરૂ વદિઓ, બેસે ઉચિત પ્રદેશ લ. જય જપે ભવિણ સુણે, સાચું ગુરૂ ઉપદેશ, લ, હીર, ૧૦૮
રાગ કેદાર. જંગમ તીર્થ જાગતું, જબુદ્વીપમાં હીર જય જપે જસ નામથી, પામે જે ભવ તીર. હિરજી વાણિ સુતડાં, દુરિત પાસે દૂરિ
જય જપે સુખ સંપજે, હેઈ લછિ ભરપૂર. - શ્રી હીરવિજય સૂરિસરૂ, ચારિત્ર ગુણ મણિ ખાણિ . - ભવિક જીવ પ્રતિબૂઝવે, દેશના મીઠી વાણિ,
ઢાળ ૬ ઠ્ઠી. ગુરૂ ઉપદેશ. ગુરૂ દેશના મીઠી વાણી, ભવસાયર તરીઆ સમાણુ ઉપશમ રસ કેરી ખાણી, એક ચિત્તે સુણે ભવિ પ્રાણા. ૯ ભવજલ હી ભીમ અપારે, જીવ ભમીઓ અનંતીવારો; છવા ની લાખ ચોરાસી, પરતે કંઈ જોઈ અભ્યાસી. ૧૦ એણિ છે જે ભવ કીધા, અવતાર ફિરિ ફિરિ લીધા જ્ઞાનવતે કહ્યા નવિ જાઈ છવ સુખે ન બેઠું કિહાંઈ. ૧૧ જીવ પાપ કરે પરકાજે, સર્વ કુટુંબ મિલી ધન ખાજે; જીવ પરભાવિ સહે બહ પીડા, કેઈ વિહિંચણિ નાવે નીડ. ૧૨ પિંડ પાપી કીધું મેલું, જીવ ભમે અનાથ એકલું; કેઈ કહિંનું શણ ન હોઈ, જનમ મરણ કરે સવિ કેઇ. ૧૩ જિમ તરૂઅર કેરી ડાલા, આવી બેસે પંખી વીઆલા; ઊગમતે ઊઠી પલાઈ કે જાણે કવણુ દિશિ જાઈ
ઉપશમ
અપાર થ
ઈ ગઈ
હતી
' 'ક