________________
૨૨૪
ઢાળ ૫ મી, ગુરૂવર્ણન. વીર તણી પાટે જવુ, જાણે સુધરમાં સ્વામિ, લલણાં; હીરવિજય સૂરિસરૂ, જસ મહિમા અભિરામ, લલણાં
હીરજી મેહન વેલી. ૯૩ જય સુમન મથરૂપ લલનાં, જસ કરતી જગમાં ઘણી સેવ કરે સવે લલનાં, હીરજી મોહન વેલડી. આંચલી.
૯૪ પંચ મહાવ્રત નિરમાલાં, પાલઈ પંચાચાર લલણ ઇંદ્રી પંચ દઢ વશ કરી, હાલે મેહ વિકાર. લ. સુમતિ ગુપતિ સુધી ધરે, ષટ જીવન પ્રતિપાલ, લ. પંચ પ્રમાદ નિવારીયા, ટાલે દેષ બયાલ. લ. ચાર કષાય તે ય કરે, મમિ વૈરાગ ઉપાઈ લ. પાપ તણા બંધ ગાલીયા, ચારિત સિવું ચિત લાઈ. લ. લબ્ધિવત ગુરૂ ગુણનિલું, સુત સાયર ગંભીર, લ. ગુણ છવીસ અલંકર્યું, શીલાંગ રથધર ધીર. લ. હીર. ભવજલ પડતાં જીવને, આપે ગુરૂ નિજ બાંહિ; જે જન દુઃખ સંતાપીયા, તાસ તે સુરતરૂ છાંહી. લ. હી.. ૯ આગમ અરથ હિરડે ભર્યા, જાણે પૂરવગત મર્મ, લ. મહીઅલે ગુરૂ વિસરે સદા, ભાષે જિનવર ધર્મ. લ. હીર. ૧૦૦ બહ ભવના સંશય હરે, કહિએ સવે સૂત્ર વિચાર; લ. ભવિક જીવ પ્રતિબૂઝ, તારે બહુ નર નાર. લ. હીર. ૧૦૧ બહુ મુનિ જન પરિવાર સિઓ, વિહાર કરતા ય; લ. લાલપુર નયરે સાસરે, ઘરિ ઘરિ એછવ હેય. લ. હીર. ૧૦૨ નયર લેક સહુ સાંચવું, વાંદવા હીર મુણિદ જલધિ પૂર જિમ ચાલીઆ, નરનારીના વૃદ. લ. હીર. ૧૦૩ ઠાકરશી શ્રવણે સુણી, આગમ શ્રી ગુરૂ હીર, લ. વેગે વણે આવીએ, જિમ તે મેઘ મહાવીર. લ. હીર. ૧૦૪ ગુરૂ દરશને મને હરખીઓ, જિમ ઘન દીઠે મેર, લ. હિરજીસિઓ સિત લાઈએ, જઈસિંઓ (જૈસે) અચકેર, લહર. ૧૦૫