________________
રર૩ સીહ કીજે નર સુકુમતિ પ્રસૂતા, વિદ્યાહીન નર જેમ વિભૂતા; વિણ વિદ્યા નર કહીએ છાલા
ભ. ૮૩ નરપતિ પૂજા લહે નિજ દેશે, પંડિત લહે જશ દેશ વિદેશે, વિદ્યાવંત નર નમે ભૂપાલા.
શ. ૮૪ ધનહીના નર હીન ન કહીએ, ધન કહુ કહિને નિશ્ચલ રહીએ, વિદ્યાહીન નર હીન સુગાલા.
ભ. ૮૫. વિદ્યાવંત નર બહુ ગુણ ભરીઆ, મૂરખ માંહી સર્વ અવગુણ ધરીયા; વિદ્યાવંત નર હોઇ સુખાલા.
ભ, ૮૬ વિદ્યાવંત નર અમૃતવાણી, મૂરખ વચન બોલે ઓબા પાણી; પંડિત પામે બહુ ગુણમાળા.
ભ. ૮૭ વિણ વિદ્યા વાણિજ સવિ બૂડે, વિદ્યાવત મતિ સઘળી સૂડે, વિઘાવંત નહિ હીંડે પાલા.
ભ. ૮૮ લક્ષણ સહિત છદ તર્ક વિચારા, ભરહ પીંગલ તિષ અલકારા; નીત ગણિત અભિધાન તે માળા.
ભ. ૮૯ કુમાર ઠાકરશી કહું કુણ જેડે, વિદ્યા ચિદ ભણી દિન ડે " વદને ઝરે મુગતાફળ માળા. કળા બહુતરિ કયારે અભ્યાસા, માતપિતા મનિ પહોતી આસા, પણિ પરિવરજતી સુખભરી કાળા. રમે રમતે કુઅર નાન્હડઓ, લેક પ્રસિદ્ધ રંગે રસ ચડીએફ જય જપે પ્રણમું ત્રણ કાળા.
ભ. ૯૨ દુહા,
રાગ સારંગ મલાર. ભરતક્ષેત્ર ભવિણ સુણે, તીરથ દેઈ હતી, જપ જપે એક શગું છું, બીજું જગદ્ ગુરૂ હીર. ૧ હીરજી નામ જપતડાં, ધરિ હુઈ ધણ કણ કેડિ; જય કહિ જંબુદ્વીપમાં, નહી કે હર સંઘડિ. જંબુદ્વિપ તાં જોઈએ, ભરતક્ષેત્ર ભૂપીઠ, જય જપે ગુરૂ હીરજી, સમવડિ કેઈન દી.