Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 5
________________ ૪ (૧૯) શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય : પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે મૂલગાથાઓનું તથા સંસ્કૃત ટીકાનું સરળ ગુજરાતી વિવેચન. (૨૦) આઠ દૃષ્ટિની સજ્ઝાય : પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.કૃત શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ ષ્ટિની સજ્ઝાયનું સરળ ગુજરાતી વિવેચન. (૨૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર : પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મ. કૃત સંબંધકારિકા સાથે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રનું પાઠ્યપુસ્તકરૂપે સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન. (૨૨) વાસ્તુપૂજા સાર્થ : પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત વાસ્તુપૂજા સરળ સંક્ષિપ્ત ગુજરાતી સુંદર વિવેચન. (૨૩) શ્રાવકનાં બાર વ્રત : શ્રાવક જીવનને ઉપયોગી બાર વ્રતો તથા પાંચ આચારો અને પંદર કર્માદાનોનું વિવેચન. તથા ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયોનાં નામો. (૨૪) સવાસો ગાથાનું સ્તવન : પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ-વિવેચન સાથે. હાલ છપાતા ગ્રંથો (૨૫) રત્નાકરાવતારિકા ભાગ-૩ : પરિચ્છેદ ૬-૭-૮. પૂજ્ય રત્નપ્રભાચાર્ય મ. સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. ભાવિમાં લખવાની ભાવના (૨૬) દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ : પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે. (૨૭) સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) : અર્થ વિવેચન સાથે. (૨૮) સમ્મતિ પ્રકરણ : પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે સરળ ગુજરાતી વિવેચન. (૨૯) જ્ઞાનસાર અષ્ટક દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 292