Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika Author(s): Virvijay Publisher: Chaganlal Ganeshmalji Siroya View full book textPage 3
________________ ૐ વીતરાગાય નમ: શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા શ્રી પાર્શ્વનાથ ભગવાનને અને સદ્દગુરૂને નમસ્કાર કરીને હું ‘શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા' નામના ગ્રંથની રચના કરૂં . સંસારમાં વસેલા બાળવાની બુદ્ધિના વિકાસ માટે અને જગતમાં રહેલા શ્રમને દુર કરવા સારૂ કૈવલ આ ગ્રંથની રચના સદાકાલ ઉપકારી થશે એવી આશા છે. ખગેાળ એટલે પ્રાચીનતામાં આકાશ એવી સંજ્ઞા અર્વાચીન લેાકાએ ખગોળના નામથી જ્યાતિષ વિદ્યાન વિસ્તૃત પ્રચાર કર્યો છે. છતાં કદી કદી અનુભવશીલ સુક્ષ્મતા સદાકાલ પામી શકયા નથી સંશોધનના સાહિત્યાની રચના પણ કેવલ સ્થુલતાને બતાવી રહ્યાની સાક્ષી છે. ગ્રહોના લાપ અને દર્શન બરાબર મલી શકયા નથી. કારણ કે જેવું જેની પાસે ભણ્યા તેવા તેએએસ શેાધનનાં યંત્રાબન,વ્યાં પણ બધા યંત્રો થુલતાનેજ બતાવી રહ્યા છે. સુક્ષ્મતાના ડાળ વાચકવર્ગ સમજી લે એ. આકાશ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34