________________
શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા
૧
રૂઢી ચેાથપČતિથી નથી એટલે ઉદ્દયમાં ચેાથ અને સૂર્યાસ્તમાં પાંચમની સવટ્ઝરી થતી આવી અને થાય છે. પ્રાચીન પ`ચાંગાના ગણિત કરતા અર્વાચીન પંચાંગાના ગણિત મહાન સ્થૂળતાવાળા છે. એટલે ક્ષય વા વૃદ્ધિ તિથીગ્મામાં અંતર કરીને સુક્ષ્મતાના ઢાલ વગાડયા હાય તેવા સાક્ષરવિજ્ઞાનીએ યા ખગોળશાસ્ત્રીએ કહેવાયા છે.
અર્વાચીન પચાંગા મહાન ભૂલેાથી ભરેલા છૅ. પ્રત્યક્ષના અનુભવની સુક્ષ્મતાના અભાવ હોય તેવા ખગેાળ શાસ્ત્રીએ સાક્ષર પતિ લખીને મહાન ભૂલે કરી રહ્યાં છે. સૂર્ય અને ચંદ્રના ગ્રહણામાં પણ આ! યા દસ મિનિટનુ સ્થૂળ અંતર આવે છે ગ્રહોના ઉઘ્યાસ્તમાં ૩-૪ દિ દિવસોને અંતર પડે છે એટલે મહાન સ્થુળતાનું ગણિત કરનારાઓ સુક્ષ્મતાના ડાળ દેખાડે છે. જગતમાં પ્રાચીન સ્થુળતાથી તિથીએ વધુમાં વધુ પાંસઠ ટીકાઓની થતી
આવી અને થાય છે ત્યારે અર્વાચીનકારાએ સહસા ઘટીકા એની તિથીએ માની છે. આ ન્યાયથી એ ટીકા વધુ મહા સ્થુળતાને ગણિત એજ સુક્ષ્મતાને વિદ્રોહાત્મક માર્ગો છે.
આ બધુંએ વિચારપૂર્વક ગણિત પ્રાચીનસિદ્ધાંતેથી જ અર્વાચીનકારોએ સંસ્કારા ઉમેરીને નવીન સંખ્યાનું ગણિત બનાવી પોતાના દેશની કીર્તિને પ્રચાર સમય પર કર્યાં. જ્યાં લગી બન્યું ત્યાં લગી સુક્ષ્મતાના ડાળ બતાવ્યા પણ વાસ્તવિક વિચાર કરવામાં આવે તે પ્રાચીનતાથી ક નવીન કયુ" નથી અને વળી સ્થુળતાના વધારા કર્યાં છે.
પ્રાચીનતામાં “ખાણવૃદ્ધિ રસાય"સત્રના કાનુનથી પાંચ તિથીઓની વૃદ્ધિ અને છ તિથીઓના કાય થતા આવ્યા અને થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com