Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika
Author(s): Virvijay
Publisher: Chaganlal Ganeshmalji Siroya

View full book text
Previous | Next

Page 29
________________ શ્રી જેન ખોળ જ્યોતિષ પ્રવેશિકા ભવાભિનન્દી જેવા જનશાસનની સેવા કરનારાઓને એમ લાગે કે જેનસિદ્ધાંત વડે પંચાંગ નિર્માણ થાય તે અમે બધા ભેગા મળીને એક જથ્થારૂપે જે જે સાધન વિસ્તારપૂર્વક આપવા તૈયાર છીએ તે જેન પંચાગ બની શકે તેવી ધારણા સેવાકારી મહારાજશ્રી વીરવિજયજી હમેશા પ્રયત્નશીલ રહે એવી આશા પ્રાય છે. ભવાભિનન્દીનું જે કાર્ય લડવા વગેરે અધમને પિપણું કરનારું હોય તો સંસાર બહુ વધી જાય એટલે ભવાભિનંદીથી વિપરીત બની મે જૈન આગમીય સિદ્ધાંતની પૂર્ણ શ્રધા થાય તેજ હમેશા માટે તિથીઓનો ઝગડો નીકળી જાય. બધાએ એકસંપથી સંગઠિત થઈને જેનશાસનન્નતિ કરવા સારૂ વધુ ને વધુ આભ્યન્તર ત્યાગરૂપી સાચા ધર્મનું પોષણ થાય તે સંસાર પાતળો થઇને મેક્ષ જેવો આમા હલકે બની જતાં જરાય વિલંબ થઈ શકે તેમ નથી એટલે આભ્યન્તર શ્રદ્ધા હોય તેજ આ કાર્ય માટે વિશ્વાસ કરીને સાચી રીતે સકલસંધની સેવા કરવાની ઉદારતાપૂર્વક હમેશા આગે વધવાની પ્રેરણા થવી જોઈએ એવી નમ્રભાવે અખિલ ભારતના શ્રીસંઘને પ્રાર્થના છે. જેનસિદ્ધાતિમાં જ્યારે અધિકમાસ આવે ત્યારે પ્રથમ પિષ અને બીજી વાર અધિકમાસ અષાઢ આવે છે તે સિવાય અન્ય અધિકમાસે જે આવે તે સ્થળ અને મહાસ્થળ પ્રમાણભૂત માનવા જેવા હોય છે કારણ કે લૌકીકપંચાંગ માનવા પડે એટલે નગ્ન સત્યથી વેગળા માનવા પડે એજ મેટામાં મોટી ભૂલ કરનારા પ્રાચીન કરનાં અવચીન પ્રત્યક્ષપંચાંગાદિમાં જે અન્ય મહિનાઓ અધિક આવે તે આકાશથી વિરોધાભાસી ગણાય તેવો ગણિત અસત્યની દુર્બુદ્ધિવાળે એટલે મહાસ્થળે છે આ પ્રકારે વિચારવાનું કે વિક્રમ સંવત ૨૦૧૪માં પ્રાય પોષ માસ અધિક કરાય તો સારૂ અને લેટીક પંચાંગમશ્રિાવણ માસ અધિક આવવા સંભવે છે, તે સ્થળ છે આ પ્રકારે જ્યોતિષ સંબંધી સીરવા પ્રમાણે શુદ્ધ સૂર્યોદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34