________________
શ્રી જૈન બગાળ જ્યેાતિય પ્રવેશિકા
સમયે દક્ષિણાયનથી આરંભ થાય છે તેના અહોરાત્ર ૩૬૬ થાય છે. સૂર્યોદય સમયેથી સૌરવના આરંભ થાય છે. સૂર્યહૃદય શુધ્ધ સૌરવ' પ્રમાણ = ૩૬૬ અહારાત્ર
= =
સ્ટા ટા. ૫=૩૦ભુત સ્થુલ સૌરવ = ૩૬૫=૧=૩૧=૩૧ આટલી ઘટિકાદિને અંતર = ૪૪=૮=૬૯ એટલે એજ સ્થુળ અને મહાસ્થુળ ગણિત છેપ્રાચીન ગ્રંથેાના આધારે
અર્વાચીનકારાના અનુસારૂં વધારે અંતર પડે તેજ મહાસ્થુળતાનો નમુનેા છે. ગ્રહોના ઉદયાસ્તમાં ૩ અડ્ડારાત્રથી ૯ અહારાત્રના ફરક આવવા સભવ છે ગ્રહોામાં ૩ મિનીટાથી ૧૫ મિનીટા સુધીનું અંતર થવા સ ભવ છે. આકારામાં પણ ચોગ નક્ષત્રનો ફરક પડે છે. એમ તિથીએ ય પ્રમાણભૂત થઇ શકે તેવી નથી દેતી. કારણ કે પ્રાચીનતામાં જે નગરે યા શહેરાના અનુસારે પંચાગ બનાવવામાં આવે તે નગરેસ માટે પચાંગ સારા, બીજા નગરે માટે ક્રક આવવાને છે. એટલે ભિન્ન ભિન્ન ક્ષિતિજનાં અનુસારે દેાન્તરીય સંસ્કારાથી સ્પષ્ટ સૂર્ય અને ચંદ્રની બાદબાકી એજ પરંપરાએ ચાલી આવતી સ્થુળ તિથીએ છે.
જે નગરા મા શહેરના પૂર્વ ક્ષિતિજથી પશ્ચિમ સસ્કારી દેશાંતર ધન કરીને. સૂર્ય અને ચંદ્ર સ્પષ્ટ બાદબાકી એજ તિથીએ માનલી છે. એમાં અમદાબાદની અપેક્ષાએ બનારસના ટાઈમ મુકી જે સૂર્ય અનેચંદ્ર સ્પષ્ટ કરાય તો તે મહાસ્થળ તિથીએ ગણી શકાય છે. જે નગરના રેખાંશાથી દેશાન્તર કર્યાં પછી પંચાંગે બધા શહેરાના જીલ્લાવાર પૃથક થવા જોઇએ એવી ભલામણ કરવાની જે આશા છે તે સહુને વિચારવા જેવી છે. હવે આ પુસ્તક પ્રથમ ભાગરૂપે પ્રગટ કર્યાં છે, સૌરવથી એ અપને યામ્યાત્તર થાય છે. એ બધું ખીજા ભાગાદિમાં સમય પર પ્રકાશ ચગે એવી આશાના પ્રયત્નશીલ છીએ.
યા
અસાવધાનતાનાં કારણે આ ગ્રંથમાં અશુધિયાં રહેવા પામી તેને માટે આમ જનતાને સુધારીને વાંચવાની ભલામણ છે. દુધમાંથી પુડા ન કાઢીને કૈવલ ગુણગ્રાહી થવાની જરૂર છે. આવા વિચારાથી મનેયત્ન કરીશું તે સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com