________________
શ્રી જેને ખગળ જ્યોતિષ પ્રવેશિકા બુનિયાદને મજબુત કરી રહયા છે. આજના પંચાંગોને ગણિત સ્થળ અને મહાસ્થળ છે.
આ પંચાંગની તિથીઓને ય વા વૃદ્ધિ માનીને જે આત્મકલ્યાણ કરન્ઝારાએ દલબંધી કરીને જૈનશાસન ની અપૂર્વ સેવા કરી રહયા છે તે બદલ મે લ મલશે !
મિથ્યા ગણિતની તિથીઓ આકાશથી વિપરીત પે છે. એટલા માટે ધર્મક્રિયાઓ ક્ષય વા વૃદ્ધિએ લૌકીક પંચાંગ જ્યારથી માનતા થયા ત્યારથી અનેક ઝગડાઓ કરીને અખંડ શાસન રાખ્યું હોય તેવા જૈનાચાર્યાદિ સકલ સાથે બહુ સંસાર વધાર્યો હોય તેવા દેખાય છે. આજે પણ દલબંધી કરીને સહુએ વાડાબંધી કરી ધાર્મિક ક્રિયાઓથી મોક્ષ માની રહ્યાં છે. એવી માન્યતા માનવા લાગ્યા ત્યારથી તિથીઓના નામે કસ વધવા લાગ્યા અને એનાજ પરિણામે આજે પણે કુસંપોથી જનશાસનનાં નેતાઓ, આચાર્યાદિ અને વિદ્વાનોએ સાચી સેવા કરવાથી સમકત પામ્યા હોય તેવા લૌકીક પંચાંગો દ્વારા મોક્ષ મેળવી રહ્યાં હોય તેવા દેખાય છે. જેનામતના આગમીય ગ્રંથે પૈકી સૂર્ય પ્રાપ્તિ અને ચંદ્રપ્રજ્ઞસિ બંધી બુદ્ધિહીન બનેલાઓએ અર્વાચીન પંચાગ દ્વારા ભાદરવા સુદ ૩ને ક્ષય માન્યો એ પણ પૂર્વાચાર્યોની પરંપરાગત આવેલો ચંડાશુગંડુ પંચાંગને ન માનવા જે સાહસ કર્યું તે પ્રશંસનીય નથી. એટલે પૂર્વાચાર્યોથી ચાલી આવતે માર્ગને વિચ્છેદ કરનારા એજ બુધવારીયા થયા છે. પૂર્વાચાર્યોની પરંપરાગત જોધપુરી ચંડાશચંદુ પંચાંગમાં ગુરૂવારે ઉદયમાં અને પાંચમ અસ્તમાં છે એટલે સંવછરી સાચી વ્યવહાર પ્રણાલિકાએ આવેલી છે. જે જોધપુરી ચંડાશુગંડુ પંચાંગ ન માનવાની ઇચછાઓ એકથી એકાવન બધા આચાર્ય દેવો ભેગા થઈને નવું વિધાન કર્યા પછી ફેરફાર થઈ શકે. તે વિના ફેરફાર
કરે એ પણ લીલીક વિદ્રોહરૂપે ગણાય તેવો મિથ્યાત્વ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com