________________
૨૪
શ્રી જેને ખગોળ તિપ પ્રવેશિકા છોટે મિશ્ર ગણિત છે. સાયન ગણિત પણ ખોટો ગણિત છે. આકાશમાં આજના પંચાગો કરતા ઘણું અંગ ઓછાને
તિષચક ચર છે. વિચારવાનું કે જે રીતે પણ આકાશીય પદાર્થોને ઉદયાસ્ત સત્યરૂપે ગણિત થાય, તે ગણિત દ્વારા પ્રાચીન ગણિતમાં સંસ્કારો ઉમેરીને સિધાત, તંત્રો અને કરણ સબંધી ગ્રંથોના આધારે પંચ ગો પ્રકાશિત થાય તો બહુજ સારૂ. પ્રાચીન ખગોળશા સ્ત્રીઓ દ્વારા ભારતીય જ્યોતિષવિદ્યાઓની રક્ષા થર એ કેમ ભૂલી શકાય ?
એમનો ગણિત આપણને સ્થળ લાગતું હોય તે સંસ્કારો ઉમેરીને ગ્રંથાને શુદ્ધ કરવા જોઈએ એવી આશા છે. અર્વાચીન કરતા પ્રાચીન ગણિત સારો છે. સૂર્યસિદ્ધાંતાદિના અનુસારે સ્પષ્ટ સૂર્ય મલી જાય છે થોડી કલા ન્યુને. આ પ્રકારે ભારતની આઝાદી થયા પછી ભારતીય ગ્રંથોને પણ આવિષ્કાર થવે જોઈએ, એમાં જરાય સંકોચ કરવા જેવું નથી પણ સુધારવા જેવું શેષ રહે છે. ભારતીય ગ્રંથાના આધારે થુળ પ્રમાણુવાળા પંચાંગ કરતા વધારે સ્થળ ગણિત અર્વાચીનકારોનો મત છે. ભારત આઝાદ થયા પછી મધ્યસરકાર તરફથી નિમેલી સહાસમિતિ દ્વારા ભારતીય સરકારે રાષ્ટ્રસત્તા દ્વારા શાકે સંવત્ અને વસંતસંપાત ને લઈને જે કેલેન્ડર છપાવી પ્રસિદ્ધ કર્યું તે પણ ઠીક ન કર્યું કહેવાય.
આઝાદીને કલંકિત કરવા સારૂ વિપરીતરૂપે કાર્ય કરનારાઓએ જે કેલેન્ડર છપાવ્યું તે પણ સૌરવર્ષથી ભિન્ન છે એટલે આકાશથી પણ વિરૂદ્ધ છે. સૌરવર્ષ પ્રમાણ કયારે આરંભ થાય તેનો પણ ખગોળવેત્તાઓને માલમ નથી. આવા કેલેન્ડરોથી જગતની જનતાને ભ્રમજાલમાં નાખવા સારૂ કાંગ્રેસ સરકારે પિતાની હકુમતની સત્તાઠારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com