________________
શ્રી જેન ખગોળ તિર પ્રવેશિકા પંચાંગમાં જે દક્ષિણાયન અને ઉત્તરાયન છે તે હક છે. અવાચીનનાં આધારે સંદેશ પ્રત્યક્ષ પંચાંગાદિમાં જે બરાબર નથી. અને મહાન ભૂલેને કરનારા હોય તેવા દેખાય છે. એટલા માટે ઉપરના કાનુનથી ચાલુ પંચાંગોમાં ક્ષય અને વૃદ્ધિ તિથીએ પછી સમજવાનું કે પ્રાચીન ખગોળશાસ્ત્રીઓ પાંચની દ્ધિ અને છ ને ય માનતા હતાં, એવા ન્યાયથી આજના પંચાંગોમાં બહુ ભૂલે છે. અર્વાચીનકારાએ સાન તિથીઓની વૃદ્ધિ માની અને દસ તિથીઓનો ક્ષય માન્યો, છતાં વર્તમાન પંચાંગમાં વધારે પ્રત્યક્ષ ક્ષય વા વૃદ્ધિ દેખાય છે તે પણ ભૂલે છે. આવી ભૂલે કરનારા પ્રાચીન કરતા અર્વાચીનની વધારે પ્રમાણમાં છે. એટલા માટે અર્વાચીનકારાએ હવામાનનુ એઠુ લઇને નિ:શ્વાસ નાખે તેવા પ્રત્યક્ષ અનુભવમાં આવી ગયા. વિદેશીય અર્વાચીન પંચાંગોનો ગણિત મહાન સ્થળ કહી શકાય તેવો છે. પ્રાચીન ગ્રંથના આધારે જે પંચાંગ પ્રગટ થઈ રહ્યાં છે તેઓને ગણિત ધુળ કહી શકાય છે. એમાં જરાય અવિશ્વાસ નથી. એટલે સાયન રાશિથી દાક્ષિણાયન વા ઉત્તરાયન ખગોળમાં નથી કારણ કે આકાશમાં સાયન પદાર્થ નથી.
આજે જગતમાં આકાશ જેવાની રીત બહુજ થઈ ગઈ છે. જેના જેના સહેજ આનંદ આવે તેવા દ્રશ્ય જોવાનું મન સહુને થાય છે. તારાઓ, નક્ષત્રે, ગ્રહ, વગેરે જેવાથી ઓળખાય તેવા છે. અને જે ન ઓળખાય તેઓને માટે દુરબીન આદિ સાધનથી અપાશે અનુમાન કરી શકાય તેવા છે. સાચો ય માટે પણ અનુમાન થઈ જવા સંભવ છે. એટલે યોગીઓના રોગમાં જ્યોતિષવિદ્યા સંબંધી ગણિત સૌથી સૂકમ અને સરલ પ્રત્યક્ષ દેખાય છે.
યંત્ર વગેરેથી અનુમાન થાય છે. અનુમાન એજ સાચે યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com