________________
- -
-
-
-
-
-
-
-
-
શ્રી જેને ખગોળ જ્યોતિષ પ્રવેશિકા ભારતની ગુલામી કાયમ રાખવા માટે આ દિશામાં જ પ્રયત્ન કર્યો તે જ્યોતિષ સંબધી નગ્ન સત્યથી વેગળે છે. આવા કેલેન્ડરે ન પ્રગટ કરવા તેજ આઝાદીને માર્ગ છે. જે કેલેન્ડર બનાવવાની ઈચ્છા થતી હોય તે શુદ્ધ સૌરવર્ષના આધારે પ્રગટ કરાવવા જોઈએ એવી આશા રાખીએ છીએ. આ પ્રકારે ભારત તથા વિદેશમાં જેટલા પંચાંગ પ્રગટ થઈ રહ્યાં છે તે બધા રથુળ અને મહાસ્થળ છે.
રથુળ પ્રાચીન ગ્રંથોના આધારે સાડા બત્રીસ અથવા તેત્રીસ મહિનાઓ પછી અધિકમાસ આવતો હતો, એવું પ્રમાણ છે. છતાં આજને અર્વાચીનકારોએ સાયન બાટી પ્રદ્ધતિ પ્રમાણે ૨૮ અને ૩૫ યા ૩૬ માંહનાઓ પછી અધિકમાસ લાવીને જગતમાં બ્રમજાલ રૂપે મેટામાં મોટી ભૂલે કરી રહ્યાં છે આકાશમાં તે આધકમાસ એમના કરતાં ભિન્નરૂપે આવે છે. આ બધા મિથ્યા અવિક માસ માનવા જેવા નથી કારણ કે સૂર્ય દક્ષિણાયનથી આરંભીને દક્ષિણાયનને અંતિમ માસ બેવડો થાય યાને દક્ષિણાયનથી ત્રીસ માંહનો ચંદ્રના હિસાબે અધિકમાસ થાય છે. સૂર્ય ઉત્તરાયનથી આરંભીને ઉત્તરાયન સમાપ્તિ સુધી જે અંતિમ માસ આવે તેજ ચંદ્રના હિસાબે અધિકમાસ થવો જોઈએ એવું આકાશવેત્તાઓને વિચારવાનું શેષ રહે છે એના સિવાય બીજા અધિક માસે આવી શકતા નથી પણ ગાડરિયાના પ્રવાસે આવે છે આવી ભૂલે બધા માની રહ્યાં છે, એજ અજ્ઞાનતાની સાક્ષી રૂપે જડ જેવા વિજ્ઞાની ખગોળશાસ્ત્રીઓ જગતને ડુબાડનારા થયા હોય તેવા દેખાય છે. આજીવિકાનું સાધન એ જ ખગોળશાસ્ત્રીએ પંચાંગો દ્વારા નિર્માણ કરીને બંગલાઓના મેહમાં પડી ગયા છે. સ્વાર્થથી ભ્રષ્ટ થયેલા વિજ્ઞાની કહી શકાય તેવા હેતા નથી. એટલે જ આકાશ સંબંધી પ્રત્યક્ષ અનુભવ સુમ
તાથી ન કરાવી શકે તેવા પંચાગ પ્રગટ કરીને જડવાદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com