________________
શ્રી જેને ખગોળ તિય પ્રવેશિકા અર્વાચીનતામાં સતવૃદ્ધિ દસક્ષય સૂત્રથી ઉપર કાનુન ભંગ કરવાને નિયમ ધારણ કર્યો છે, એજ મહાન ભૂલે કરનારાઓની મહાન સ્થૂળતા છે. આઝાદ ભારતમાં આવી ભૂલે કરનારાઓ બરબાદી કરનારા થાય છે. તેમ જન સમાજના અગ્રગણ્ય નેતાઓ, જેનાચાર્યદેવ અને વિદ્વાન મુનિરાજે વગેરે સકલસને વિચાર કરવા જેવું જ શેષ રહે છે. બધાઓ વિચારે છે કે ચદસ અને પૂનમ પૈકી ચૌદસના ક્ષયમાં તેરસને ક્ષય થાય પણ પૂનમના ક્ષયના કારણે તેરસને ક્ષય ન થવું જોઈએ એવી વિચારણા પણ છે, આમાંથી વિચારવાનું કે ચદસ અને પૂનમ બે પ એકી સાથે આવે છે એના કારણે પૂર્વપર્વના હિસાબે પૂર્વાચાર્યોએ તેરસનો ક્ષય કરતાં આવ્યા અને આજે પણ કરી રહ્યાં છે. જેઓ નથી કરતાં તેઓ પૂર્વાચની અવિછિન્ન પ્રણાલિકાના વિદ્રોહી સમજવા જેવા છે અને મહા મિથ્યાત્વી હોય તેવા છે. જૈન આગમાં નિરાળો માર્ગ
છે. ક્ષય વા વૃદ્ધિને વ્યવહાર ખગોળમાં પણ નથી. જેન સિદ્ધાંતેમાં પણ નથી. અને આકાશમાં પણ નથી.
સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જે જોતિષ વિદ્યા સંબંધી વિસ્તૃત કથન છે તે તે શેષ રહેવા પામ્યું તેટલું છે. ઘણું તે અદ્રશ્ય રૂપે થઈ ગયો. આકાશમાં આજે બધું સમજાય તેવું છે છતાં અનુભવ ન કર્યો હોય તે શુન્યવત્ જ્ઞાન અજ્ઞાનરૂપે પ્રત્યક્ષ દેખાય છે. આના કારણે વિદેશના ખગોળશાસ્ત્રીઓએ જે કલ્પના કરી તેના આધારે ભારતના ખગોળશાસ્ત્રીઓએ તે સત્ય માનીને અર્વાચીન પંચાંગે પ્રગટ કરવા લાગ્યા એજ મોટામાં મોટી ભૂલે કરનારા થયા છે. એ અનુભવ કરાવનારા નથી.
- પ્રાચીન સિદ્ધાંતાદિકના આધારે પ્રહલાઘવાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com