________________
શ્રી જૈન ખગાળ જ્યાતિય પ્રવેશિકા
ધર્મ કાર્યોમાં તિથીએ માનવા લાગ્યા. પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પ્રણાલિકા મુજબ જૈનાચાર્યો આજપર્યંત માનતા આવ્યા અને માની રહ્યા છે. હવે પંચાંગ જૈનેતર છતાં આજે તિથીએ માટે અરસપરસ બહુ લડી રહ્યાં છે. સૌને ઝગડા કરવા ગમે છે કારણ કે એનાથી આત્મકલ્યાણ કરવા શકિતશાલી થાય છે
જેનેતપ ચાંગાના સિદ્ધાંતોમાં વિક્રમસ વત્
૨૦૧૩ના ભાદરવા સુદ ૩ ગત ૪ ઉદય પ્રમાણભૂત છે, અને પાંચમનો ક્ષય સ્થુલતાના કારણે આવે છે ત્યારે જૈનાચાર્યા વિચારે છે કે બાર પત્ર તિથીએ કાષ્ઠ કાલે પણ જૈસિદ્ધાંતાદિકમાં ક્ષય વામ્રુદ્ધ નથી, એટલે પૂર્વાચાર્યાએ બુદ્ધિદ્વારા ક્ષર્યપૂર્વા કાર્યો: સૂત્રથી જ્યારે પાંચમને ક્ષય થાય ત્યારે ચોથના ક્ષય કરવા એ ન્યાય સ`ગત છે. આ વિચારણા સૌની સ ંમત થાય તેવી છે. કદાચ ભાદરવા સુદ પાંચમના ક્ષયના કારણે ચેાથને ક્ષય કરવા. અસ્તમાં પાંચમની સવરી હંમેશા થતી અને થાય છે. ચાય પતિથી નથી.
પ્રાચીન આગમાદિક ગ્રંથમાં પાંચમની જ સંવત્ઝરી ( ક્ષમતક્ષામા ) પણું કાલકા મહારાજાના સમયે કારણવશ ચેાથ કરી તે એ ચેાથ પવરૂપે ન મનાય. ફરીવાદની ચાથને ક્ષય માનવા એજ પૂર્વાચાર્યાંની આમ્નાય છે નહીતો ચંડાશુ, પંચાંગ પૈકી બાર માસની નિધીઓ સર્વથા ત્યાગ કરીને અવાચીન પચાંગા દ્વારા નવીન મત સ્થાપનારાઓ ભાદરવા સુદ ૩ ને ક્ષય માને તેમ કહી શકાય છે. ભારતમાં પ્રાચીન પચાંગા કરતાં અર્વાચીન પચાંગાની તિથીઓમાં ઘણુંજ અંતર રહેવા પામ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com