________________
૧૮
શ્રી જેને ખગોળ પોતિષ પ્રવેશિકા કારણે યા ચિહ્નો સારા દેખાય છે. પરંતુ માનવી માત્ર ભૂલને પાત્ર છે. પરંતુ જે માણસે તિષવિદ્યાઓને જાણતા નથી એટલે કે વ્યાતિષવિદ્યાઓના ગણિતને જાણતા નથી અને કહે છે કે તિષવિદ્યા જુઠી છે તેઓજ ભૂલ કરી રહ્યા છે. એટલે ભૂલને પાત્ર છે.
જૈન શાસનમાં આઠ મહાપ્રભાવિક પુરૂ હેય તે જૈનશાસન દીપે. તેવા આઠ મહાપ્રભાવક પુરૂષ પછી, (૧) ધર્મકથી (૨) તિષી (૩) મંત્રવાદી અને નસ્વી વગેરેથી શાસન્નતિ થતી આવી, થાય છે અને થશે.
આજે જેનશાસનમાં અનેક પ્રકારના નેતાઓ યા ને જેનાચાર્યદેવ, પદવીધો, અને વિદ્વાન મુનીરાને વગેરે વિદ્યમાન છે. તેઓ નામના માટે બહુજ પ્રયત્નશીલ હોય છે. જેમ કે ગચ્છાધિપતિ, આગમપ્રભાવક અને સકલામરહસ્યવેદી વગેરેના ટાઈટલથી પત્રિકાઓ આદિની અત્યંત શોભા જોવામાં આવે છે. આ બધું એ સહુને ગમે છે. અનાદિ કાલના પ્રવાહ કરીને આર ભીક ક્રિયાઓ ગતિશીલ બંધાઓને સારી લાગે છે. એરાસી યા પેતાલીસ આગમ અને બત્રીસ શાસ્ત્રો પૈકી સૂર્યપ્રાપ્તિ અને ચંદ્રપ્રજ્ઞનિ કાઈને ન ગમતી હોય તે અલ્પજ્ઞતાનાં કારણે ધર્મક્રિયાઓ કરવા સારૂ તિથિઓ માટે અરસપરસ ઝગડાઓ ઉભા કરીને જૈનશાસનની જે સેવા કરે છે તેઓને શું મોક્ષકલની પ્રાપ્તિ થશે કે ?
આજની ધાર્મિક ક્રિયાઓ દ્વારા મેક્ષણ પ્રાપ્ત થતું હોય તે ઉપગની ક્રિયાઓની જરૂરત નથી.
ઉપગની ક્રિયાઓમાં પ્રથમ પરિણામોની વિશુદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com