________________
શ્રી જેન ખગોળ શતિષ પ્રવેશિકા બનતે પ્રયત્ન કર્યો છે. વાચકવર્ગ વધુ પ્રયત્નશીલ રહેશે જેનસિદ્ધાંતિય ધમાં સૂર્ય અને ચંદ્રને તિલકના દેવતાઓના ઇન્દ્રો માયા છે.
શેપ નક્ષત્ર, ગ્રહો અને તારાઓ જોડીને પાંચ પ્રકારના જ્યોતિષ દે કહ્યા છે. મનુષ્યલોકમાં સૂર્ય અને ચંદ્ર સદાય ગતિમાન થાય છે, એટલે ફરે છે.
ખગોળમાં ત્રણેકાલ ૮૮ ગ્રહોના ગણિત ચાલતા હતા પ્રાય ૨૫૦૦ વર્ષ પૂર્વે પરંતુ કમજોર અને પ્રમાદી માનવી અપાયુપી છતાં બુદ્ધિથી નવગ્રહનું ગણિત સારી રીતે કરે તેય ઠીક છે. જેનાગોમાં યાનિ સંબંધી ગણિત વિદ્યા અપૂર્વ છે.
ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જેનેસિદ્ધાંતીય આગમોના ગ્રંથો છે. જેના સિદ્ધાંતમાં કાલને ચક્ર બાર આરાન થાય છે. જેમાંના છ આરાનો અવસર્પિણ કાળ કહેવાય છે અને બાકીના છ આરાને કાળ ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આગામી વિપરીત રૂપે કાળચક્ર થશે એટલે કે પ્રથમ અવસર્પિણ અને બીજે ઉત્સા પણ કાળ થશે. કાળચક્રનાં બાર આરાના વર્ષોની સંખ્યા આજને માનવી ગણ શકે તે શકિતમાન હેત નથી. જેનેતર લોકોએ વૈદિક ગ્રંથોમાં સત્ય, દ્વાપર, ત્રેતા અને કલિ એમ ચાર યુગ માન્યા છે.
સુર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રો અને તારાઓ કેઈનું સારૂ યા બટું કરતા નથી, પરંતુ પૂર્વ સંચિત કર્મો જ્યારે ઉદય યા ઉદીરણ રૂપ પુદગલે પ્રગટ થાય તે સમયે બધા કારણે અશુભ ચિહ્નોવાલા જોવામાં આવે છે અને જયારે સારા
કર્મો ઉદયમાં આવે ત્યા ઉદીરણા રૂપે થાય ત્યારે બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com