________________
૧૬
શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા
મુંબઇમાં બપોરના બાર વાગે તે સમયે ઇંગ્લાંડના લંડન અને થ્રિનીય આદિ શહેરામાં સવારે ૭ કલાક અને ૮ મિનિટ થાય છે. લંડન અને થ્રિનીચ વગેરે શહેરામાં બપેારના આર વાગ્યાના સમય હાય ત્યારે મુંબઈમાં બપારના ૪ કલાક અને પર મિનિટના સમય થાય છે
આ પ્રમાણે પૂર્વ પશ્ચિમના નગરા યા ટાપુઓમાં સૂર્યના પ્રકાશનું અંતર પડે છે. મિનિટથી ગણુતાં વધુમાં વધુ છ કલાકનું અ ંતર થવા સંભવ છે. મુંબ થી મદ્રાસ, મદ્રાસથી કલકત્તામાં સૂર્યના પ્રકાશમાં અંતર પડે છે. તેવીજ રીતે અમદાવાદથી કાઠિયાવાડ, જામનગર અને કચ્છ વગેરે સ્થળામાં પણ સૂર્યના પ્રકાશમાં ફરક પડે છે પરંતુ કા'પણ એક સ્થાનથી બીજ કાઇપણ સ્થાનના સમયમાં બાર કલાકના કુરક પડી શકતાજ નથી.
આગળ
સૂર્યના પ્રકાશ પ્રતિપરમાણું ર્ટ અને વધે છે. સૂર્યના પ્રકાશ પ્રતિપરમાણું પાછળ ઘટે છે અને આગળ વધે છે એવા અનુભવ કરવા માટે બધા સૂર્યોદય ચક્ર જોને વિશ્વાસ દઢ કરવાથી ખાત્રી થઇ શકે છે.
જૈન ભૂગોળમાં પૃથ્વી વગેરે દ્રીપા સ્થિર છે, પૃથ્વી ચાલી–કરી શકતી નથી. પર ંતુ ચંદ્ર, સૂર્યાં, હેા તારા, નક્ષત્રાના વિમાના ગતિશીલ છે એટલે કે ક્રૂર છે, ચાલે છે, સ્થિર નથી આ સચેટ માન્યતા સુક્ષ્મતા, સરળતા અને શાસ્ત્રીયતા જગતમાં સને ઉપયોગી નીવડે. એ દષ્ટિએ જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા' નામના નાના ગ્રંથ સનાતન જૈન જનતા અને જૈનેતર સમાજની સેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com