________________
શ્રી જેન ખગોળ પોતિષ પ્રવેશિકા ફેર દેખાવો જોઈએ. પરંતુ તેમ બનતું જ નથી. આથી પૃથ્વી ગતિમાન નથી એવી પ્રતીતિ થાય છે. પ્રાય: સ્થિર છે. આજ નિયમા સુર પશ્ચિમમાં ઉદય થનાર ગુરૂની દિશામાં પણ કાંઈ ફરક પડતો નથી. સુદ ૨ નો ચંદ્ર સાંજના પશ્ચિમમાં દેખાય છે, તે પણ સૂર્યોદય સમયમાં પિતાની દિશા બદલતું નથી. આ ઉપરાંત ચંદ્ર અને સૂર્યને સ્થિર માનીએ તે અમાવાસ્યાના દિવસે સૂર્યોદય સમયે આ બંને એક રાશિગત કેમ થાય ? તેમજ પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત સમયે સામ સામા કેમ રહે? આ રીતે એક રાશિ ઉપર અનેક ગ્રહોને યોગ અને વિગ થાય છે એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ.
આ ઉપરથી ચોક્કસ નિદાન થાય છે કે પૃથ્વી સ્થિર છે અને દડાને આકારે લંબગોળ નથી. ચંદ્ર અને સૂર્ય રાતિમાન (ફરે) છે. - સુર્ય જ્યારે ક્ષિતિજની પૂર્વમાંથી દાતણ યા ઉત્તર મધ્ય આવે ત્યારે દિવસના બાર વાગ્યાને સમય થાય છે તે સમયે આજુબાજુ એટલે પૂર્વ પશ્ચિમ દિશા તરફના શહેરોમાં પાંચ યાને સાડાપાંચ કલાકનું અંતર પડી શકે તેવી ધારણું છે, એ જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે લોકપ્રકાશ ગ્રંથમાં જશે તે यावत्क्षेत्र किरणैश्चरन्नुद्योतयेद्रविः, दिवसस्तावति क्षेत्रे, परतो रजनी भवतः ॥१॥ વ્યાખ્યા સૂર્ય પિતાના કિરણે વડે જેટલી પૃથ્વી, પહાડે અને
સમુદ્રમાં ચાલતે આગે પ્રકાશ ફેંકે છે તેટલી જ પૃથ્વી પહાડે તેમજ સમુદ્રોમાં દિવસ હોય અને જ્યાં પ્રકાશ રહિત કરે ત્યાં રાત્રી થાય છે. જેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com