Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika
Author(s): Virvijay
Publisher: Chaganlal Ganeshmalji Siroya

View full book text
Previous | Next

Page 15
________________ શ્રી જેને ખગોળ પોતિષ વશીકાં પ્રાચીન ભૂગોળના આધારે ૧૫૦૦ યા ૨૦૦૦થી ગુણાકાર કરીએ તો માઈલેના હિસાબે દક્ષિણમાં લવણસમુદ્રને ભાગ પ્રાપ્ત થશે. ૧૧૯ જન અને ૧ કલા પ્રાચીન આપણી ગુલથી ૨૫૦ ગણી મટી આંગુલના હિસાબે પ્રમાણગુલ કહેવાતી હતી એવું કેટલાક જાણકાર માણસે દ્વારા સાંભળવામાં આવેલ છે. અને તેના માલો બનાવવા માટે કરિયત ૧૫૦૦ યા ૨૦૦થી ગુણાકાર કરીએ તો માઈલેને હિસાબ મળી રહે છે. ૧૧૯ પ્રમાણગુલ x ૧૫૦૦ (ગુજરાતની અપેક્ષાએ) અનુમાનથી વૃદ્ધોકત કર્થનાનુસાર અધ્યાથી દક્ષિણ દિશામાં જતાં ૧૭૮૫૦૦ માઇલે લવણસમુદ્રને કેટ આવશે અથવા ૧૧૯ પ્રમાણગુલ ૪ ૨૦૦૦ = ૨૩૮૦૦૦ થાય તેટલાથી જુન માઈલના હિસાબે પ્રાય: લવણસમુદ્ર આવશે. , દક્ષિણ ભારતે-લવણસમુદ્રથી લઈને ૪૬ ૩૦૦ મા લ પર વૈતાઢય નામને પર્વત આવે છે. તેમાં વૈતાઢય પર્વતની ગુફામાં) થઈને ગંગા અને સિંધુ ઉત્તર ભારતમાંથી દક્ષિણ ભારતમાં આવી રહી છે. કુલ ભારતનું ક્ષેત્ર લગભગ દક્ષિણ અને ઉત્તર ૧૧૦ ૦ ૦૦૦ માઇલને લગભગ છે. જેમાં ભારત ક્ષેત્રના છ ખંડે, પહાડે, અને સમુદ્રો વગેરે સંમાઈ રહેલા છે. અધ્યાનગરીથી દક્ષિણલવણસમુદ્ર ૧૭૮૫૦૦ માઈલથી લઈને ૨૩૮૩૦૦ માઈલે આવશે. કુલ ભારતના છ ખેડાનું પ્રમાણ પર્વ સાથે મેળવતાં ૭૮૯૦ ૦ માઈલોથી ૧૧૦૦૦૦૦ માઈલ સુધીનું છે, એમાં નદીઓ, પર્વતે અને સમુદ્રો વગેરે અંતર્ગત રહેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34