________________
૧૧
ન્યું. પણ તેની ખોજમાં પોતાના દેશમાં રાતના ૧૨-૦ વાગ્યે, અને ભારતમાં કલાક ૫-૩૦ મિનિટ ગણિતના હિસાબે વિદ્યાઓ પ્રગટ કરી, લોકોની સમજમાં આવ્યું કે આટલે ફરક એજ સુમતા યા પ્રત્યક્ષની મહોર લગાવાનો પ્રયત્ન કર્યો.
આ પ્રકારે વિદેશી એ યંત્રો દ્વારા વધારે અનેક સાહિત્યની રચનાઓ કરી પરંતુ કમનસીબે એ બધું સાહિત્ય અપૂર્ણ નીવડયું, એટલે સ્યુલ ભણ્યા અને સ્કુલ રચના કરી, એની સુમતાના નામે ઢોલ વગાડવા રાષ્ટ્રિય સત્તાને પણ ઉપયોગ કર્યો. આ પ્રકારે ત્યાંની માન્યતા ઉભી થતી ગઈ અને પૃથ્વીને સ્થિર માનવાની દુબુદ્ધિ કેટલાક ખગોળશાસ્ત્રીઓમાં વ્યાપ્ત થઈ.
પૃથ્વી દડાના આકારની લંબગોળ અને સ્થિર માટેનો વિરોધ ચાલતે થયે. વાદવિવાદ એ અજ્ઞાન સ્થલતાને નમૂને જગ સામે છે એના જવાબમાં ત્યાંનાજ ખગોળશાસ્ત્રીઓએ નિરૂત્તર કર્યા. પણ કદાગ્રહના કારણે એનું પ્રચાર કાર્ય ભારતમાં પણ આવ્યું, જેનો રાષ્ટ્રિય સત્તાના વેગથી કોલેજો વગેરેમાં દાખલ થયો, અને જગત ભ્રમરૂપે જેતું રહ્યું.
આજકાલના જગતના માનવીઓએ અને ખગોળ શા સ્ત્રીઓએ પૃથ્વીને દડા થી નારંગીનો આકાર સાદૃશ માની. એમનું કહેવાનું તાત્પર્ય એમ છે કે પૃથ્વીને ગોળો સૂર્યની આસપાસ ફરે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીની કપિત ધરી ચોવીસ કલાકમાં સૂર્યની આસપાસ ફરે છે, જયારે સૂર્ય પૃથ્વીની મચમાં આવે ત્યારે જગતના અડધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com