________________
શ્રી જેને ખગોળ જાતિ પ્રવેશિકા આટલા પ્રમાણમાંથી છ ખંડના હિસાને એક ખંની લંબાઈ-પહોળાઈ કાઢીએ તે પ્રમાણગુલ ૭૯ ૪ ૧૫૦૦=૧૧૮૫૦ ૦ અથવા જન ૭૯૪ર૦૦૦=૧૫૮૦૦૦ માઇલેમાં તમામ ભારતના એક ખંડમાં બધાજ દેશને સમાવેશ થાય છે.
ઉપરોક્ત હિસાબે છ ખંડને એક મહાન ખંડ કહેવાય, તેવા કુલ જંબુદ્વીપમાં ૧૮૮ મેટા ખંડે છે તેમાં ભારતને+1 મેળવતાં કુલ ૧૮૦ ખંડે થાય. ૧૯૮પર ૬ અને ૬ કલાથી ગુણાકાર કરીએ તે ૧૦૦૦૦ પ્રમાણાંગુલ
જનને જંબુદીપ લંબાઇ-પહોળાઈએ છે. પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર ધ્રુવ સુધી માનવીઓ વસે છે તેનું પ્રમાણ માઈલ (વર્તમાન) ૧૫ કરોડથી ૨૦ કરોડ સુધીની પૃથ્વી ઉપર માનવીએ. અને પશુપક્ષીઓ વગેરેનો વસવાટ છે, ત્યાં લગી સૂર્ય અને ચંદ્ર પરિભ્રમણ કરે છે.
પૃથ્વી કાપિ ચાલતી નથી, ગતિમાન નથી એવું સદાકાલ સમજવા માટે સુજ્ઞ પુરૂષ પ્રયત્નશીલ હોય છે. યથાર્થ કથન સામે જુઠ પ્રપંચાઈ ચાલી શકતી નથી. અંગ્રેજી ઘણું સાહિત્યમાં ખગોળ શાસ્ત્રકારોના જણાવ્યા મુજબ પૃથ્વીને સ્થિરજ માની છે. એટલે કે પૃથ્વી કલ્પિત ધરી ઉપર કદાપિ ફરતી જ નથી. આ સિવાય અમેરિકા ઇત્યાદિ દેશના ખગોળશાસ્ત્રીઓને પણ ઉપરોકત અભિપ્રાય છે.
કદાચ પૃથ્વી ફરે છે એવી માન્યતા ધરાવીએ તે તેના જમણના પ્રથમ સમયમાં સવારના સૂર્યોદય સમયે શુકને
તારે જ્યાં દેખાય છે તે સાંજના સૂર્યાસ્ત સમયમાં દિશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com