Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika Author(s): Virvijay Publisher: Chaganlal Ganeshmalji Siroya View full book textPage 8
________________ પાંચ અંગોમાં સૌથી પ્રથમ અંગ તારાઓના વિમાને છે તે તારાઓના નામ આ પ્રમાણે છે : લોકિક શાંતા, મનેરમા, કુરા, વિજ્યા, કલહેદભવા (કલહ ઉત્પન્ન કરનારી, પદ્મિની, રાક્ષસી, વીરા અને આનંદી. આ તારા પિતાના નામ સદશ ફલ આપનારા છે. પંચ વિધ તિષ્ક ચર– મેરૂ પર્વતના સમતલ ભૂમિ ભાગથી સાન નેવું પ્રમાણાંગુલના હિસાબે જનની ઉંચાઈ ઉપર તિચક્રના ક્ષેત્રને આરંભ થાય છે. તે ત્યાંથી ઉંચાઇમાં એક દસ જન પરિણામ છે અને તિરછું અસંખ્યાત દ્વીપસમુદ્ર પરિણામ છે. એમાં દશ એજનની ઉંચાઈ પર અર્થાત ઉકત સમતલા પૃથ્વીથી આઠસો જનની ઊંચાઈ પર સૂર્યનું વિમાન છે, ત્યાંથી એંસી યાજનની ઉંચાઈ પર યાને સમતલા ભૂમિથી આ એંસી એજનની ઉંચાઈ ઉપર ચંદ્રનું વિમાન આવેલું છે. ત્યાંથી ચાર જનની ઉંચાઈ ઉપર અાવીસ નક્ષત્રે સ્વતંત્રપણે વરે છે. એની પછી ચાર એજનની ઉંચાઈ પર બુધ ગ્રહ છે, એની આગે ત્રણ જન ઉંચે શુક્રગ્રહ છે. એથી ત્રણ વજનની ઉંચા એ ગુરૂગ્રહ આવેલ છે, ગુરૂથી ત્રણ થાજનની ઉંચાઈ પર મંગળ ગ્રહ છે, મંગળથી ત્રણ જનની ઉંચાઈ પર નિશ્વરચહ છે. સમતલા ભૂમથી પ્રમાણુગુલ નવ બેજનની ઉંચાઇ પર નિશ્ચ% અનિયતચારી તારા છે. અનિયત તારા સુર્ય હેઠળ પણ જાય અને આવે. ચંદ્રના નીચે પણ હતા અને આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34