Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika
Author(s): Virvijay
Publisher: Chaganlal Ganeshmalji Siroya

View full book text
Previous | Next

Page 9
________________ તારાઓના વિમાના ઉપર પ્રમાણાગુલના હિસાબે ૧૦ યોજન સૂર્યનું વિમાન છે અને તે ચાલે છે, સ્થિર નથી. ત્યારબાદ ચંદ્રનુ વિમાન છે, ત્યાર પછી નક્ષત્રાના વિમાના છે, ત્યારબાદ ક્રમે ૮૮ ગ્રહોના વિમાનામાંથી સાતજ મહેા જગતમાં અનુભવાય છે. કુલ મહેા ૮૮ની સંખ્યાએ આકાશમાં દ્રશ્યમાન છે. આજે આપણી બુદ્ધિની જડતાને કારણે ઓળખી શકતા નથી એ આપ. અહુ ભાવીપણું બતાવી રહયાની સાક્ષી છે. ચાગબળ અને ગુરૂગમતા સિવાય કહી દેખી શકાય તેવી ધારણા શુન્યવત છે. ગ્રહાના વિમાન બાદ અંતિમ તારાઓના વિમાના ૨૯૦૦ યાજન સુધીજ જ્યોતિષ્ચક્ર છે. જ્યોતિષ ચકની ઉંચા ૧૧૦ યાજન પ્રમાણે ગુણુકના હિસાબે છે. પર પરાએ ગુણકના હિસાબે સાત હાથના શરીરવાળાના આંગુલ ૨૫૦ થાય છે, અને આગે ઉત્સેધાંગુલ થશે ત્યારે ૪૦૦ ગુણા પ્રમાણે ગુણકના થશે, એવી વજ્રી પ્રમાણે ગુણક એક હતો તે એક આંગુલ આજેસાત હાથના શરીરવાળાના ૨૫૦ ગુલ થાય તેવડા મેટા હતા અને એમના ૨૪ આંગલના એક હાથ ચાર હાથના એક ધનુષ-૨૦૦૦ ધનુપના એક ગાઉ અને ૪ ગાઉના એક યોજન પ્રમાણાંગુલના હિસાબે થાય છે. પ્રમાણાંગુલના હિસાબે એક યોજન, ત્યારે આજના હિંસાએ અઢીસાયાજન આપણા આંગુલથી થાય છે. ૨૫૦ × ૪-૧૦૦૦ ગાઉ x ૨૦૦૦-૨૦૦૦૦૦ ધનુષ્ય×૪૮૦૦૦૦૦૦ હાથ X ૨૪-૧૯૨૦૦૦૦૦ આપણા આંગ ભૂતકાળના એક પ્રમાગાંગુલના ડિસામે એક યેાજનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34